ઝડપથી વાળ ખરતાં રોકશે આ 10 બેસ્ટ શાક, જાણો ઉપયોગ રીત અને ફાયદા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કાચાં શાકભાજીમાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ વાળનો ગ્રોથ વધારવામાં ખૂબ જ મદદ કરે છે. સાથે જ તે હેયપ ફોલિકલ (રોમકૂપ)ને હમેશાં હેલ્ધી રાખવામાં ખૂબ જ મદદ કરે છે. જેનાથી વાળ ખરતાં બંધ થઈ જાય છે. જો તમારા પણ વાળ પુષ્કળ ખરતાં હોય અને ઘણાં ઉપાયો કરવા છતાં ફરક ન પડતો હોય તો અહીં જણાવેલાં શાકભાજી રોજ ખાવાનું શરૂ કરી દો. આયુર્વેદ ડોક્ટર ગાયત્રી તેલંગે જણાવ્યા પ્રમાણે આજે અમે તમને એવા 10 ખાસ હેયર ટોનિક તરીકે કામ કરતાં શાક વિશે જણાવીશું, જેનાથી વાળ ખરતાં રોકાશે.
આગળ વાંચો વાળ માટે ટોનિક સમાન અન્ય હેલ્ધી શાક વિશે.
અન્ય સમાચારો પણ છે...