સતત બેસીને કામ કરતાં લોકોએ ચોક્કસ ખાવી જોઈએ આ 10 વસ્તુ, જાણો ફાયદા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સતત કલાકો સુધી કમ્પ્યૂટર પર કામ કરવાથી આંખો અને આંખોની રોશની પર ખૂબ જ ખરાબ અસર પડે છે. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસીને કમ્પ્યૂટર પર કામ કરવાને કારણે બોડીમાં ફેટ પણ જમા થતું જાય છે. જેના કારણે વજન વધવાની સંભાવના પણ વધે છે. જેથી કમ્પ્યૂટર પર 3 કલાકથી વધારે કામ કરતાં લોકોએ હેલ્ધી ફૂ઼ડ્સ ખાવા જોઈએ જેનાથી વજન ન વધે અને આંખો પણ સલામત રહે. જેથી આજે અમે તમને એવા 10 સુપર ફૂડ્સ વિશે જણાવીશું, જેમાંથી કોઈ 1 ડાયટમાં અવશ્ય સામેલ કરવું જોઈએ.
 
આગળ વાંચો સતત બેસીને કામ કરતાં લોકોએ અન્ય કયા 9 હેલ્ધી ફૂ઼ડ્સ ખાવા જોઈએ.
અન્ય સમાચારો પણ છે...