તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Which Indian Outfits Will Suits To Michelle Obama During India Visit

મિશેલ ઓબામાને જોઇએ છે મદદ, તમારી પસંદગીના ટ્રેડિશનલ લૂકને કરો વોટ!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મિશેલ ઓબામાની ટ્રેડિશનલ ડ્રેસમાં પ્રતિકાત્મક તસવીર)

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામા 26, જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ભારતની મુલાકાત લઇ રહ્યા છે. આ સેલિબ્રેશન માટે બરાક ઓબામા અંદાજિત 24, જાન્યુઆરીના રોજ ભારત આવી જશે. બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામાની ભારત મુલાકાતને લઇને દરેક ઉત્સાહિત છે. મિસિસ ઓબામા તેમના શોપિંગ લિસ્ટને લઇને ચોક્કસથી અત્યારે ટેન્શનમાં હશે. તો અહીં, મિશેલ ઓબામાના ટેન્શનને જરાક હળવું કરવા માટે તેઓને એથનિક વિઅર અંગે સજેશન્સ આપવામાં આવ્યા છે.
ટ્રેડિશનલ સાડી
મિશેલ ઓબામાને નવ વારની ફેબ્રિક ટ્રેડિશનલ સાડી પરફેક્ટ ઇન્ડિયન લૂક આપી શકે છે. આ સિવાય ફ્યુસિયા વીથ ચોલી પણ તેઓને હટકે લૂક આપી શકે છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો, મિશેલ ઓબામાના ઇન્ડિયન આઉટફિટ્સ અંગે...