લાઇફસ્ટાઇલ ડેસ્કઃ લગ્ન હોય કે પાર્ટી લહેંગાનો પોતાનો જ ચાર્મ હોય છે. પરંતુ તમારા માટે પરફેક્ટ અને ટ્રેન્ડી લહેંગા પસંદ કરવા કોઈ સરળ કામ નથી. સિમ્પલ લહેંગા આજકાલ ખૂબ કોમન છે. તેને પહેરીને તમે ભીડમાં ક્યાંય છુપાઈ જશો, એટલે આ વખતે કંઈક ડિફરન્ટ અને યૂનિક લહેંગા બનાવડાવો. અને જો તમારી પાસે પહેલાથી લહેંગા છે તો તેને કંઈક અલગ ટ્વિસ્ટ આપીને કેરી કરો. આજે અમે તમને જણાવી રહ્યા છીએ લહેંગાને મોડર્ન ટ્વિસ્ટ આપવાની કેટલીક ખાસ રીત.
કેપ
લહેંગાની સાથે દુપટ્ટો કેરી કરવાની જગ્યાએ આ કેપ બનાવડાવો. આ તમને ટ્રેન્ડીની સાથે સુંદર લુક પણ આપશે.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો લહેંગા કેરી કરવાની યૂનિક રીત...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.