લહેંગા બનાવતી વખતે ન કરો આ 6 ભૂલો, બગડી જશે તમારો આખો લુક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ આજકાલ લગ્ન સીઝન ચાલી રહી છે. જો તમારે પણ કોઈ ફ્રેન્ડ અથવા કઝિનના લગ્નમાં જવાનું છે તો તમે તમારા માટે આઉટફિટ ડિસાઇડ કરવામાં વ્યસ્ત હશો. લગ્ન સીઝન માટે લહેંગા સૌથી સેફ અને સ્ટાઇલિશ ઓપ્શન છે. અમે તમને અલગ-અલગ પ્રકારના અનેક લહેંગા બતાવી ચૂક્યાં છીએ. લહેંગાના તો અનેક ઓપ્શન છે, પરંતુ લહેંગા સીવડાવતી અથવા ખરીદતી વખતે ક્યાંય તમે કેટલીક સામાન્ય ભૂલો તો નથી કરી રહ્યાને? કારણ કે આ ભૂલો તમારા લહેંગાનો સંપૂર્ણ લુક બગાડી શકે છે.
 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કઈ એવી સામાન્ય ભૂલો છે જે લહેંગાનો આખો લુક બગાડી શકે છે....

અન્ય સમાચારો પણ છે...