દિવાળી પર ઘરને આપો એકદમ હટકે લૂક, 12 ટિપ્સથી કરો ડેકોરેશન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરોઃ પ્રતિકાત્મક)

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ દિવાળીનો માહોલ દેશમાં ચારેતરફ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ઇન્ટિરિયરને બદલવા માટે માર્કેટમાં કેટલાંક નવા પ્રોડક્ટ્સ આવ્યા છે. જેમાં ક્રિસ્ટલ, મલ્ટી કલર્ડ સ્ટોન્સ, પર્લ વર્ક વગેરે ચલણમાં છે. આજે અહીં દિવાળીના અવસર પર ઘરને કેવી રીતે સજાવવું, તેમાં લાઇટ્સ કેવા પ્રકારની લગાવવી તે અંગે માહિતી આપી રહ્યા છીએ. આ દિવાળી પર ઘર સજાવટ માટે કઇ વસ્તુ ટ્રેન્ડમાં છે તે અનુસાર તમે ઘરને સજાવી શકો છો.
ક્રિસ્ટલ રંગોળી
દિવાળી પર રંગોળી તો દરેક ઘરમાં સજાવવામાં આવે છે. દરેક વખતે ફૂલો અથવા રંગોની રંગોળીથી જો તમે કંટાળી ગયા હોવ તો આ વખતે ક્રિસ્ટલ અને બીડ્સની રંગોળી બનાવીને જૂઓ. આ બિલકુલ અલગ દેખાશે, માર્કેટમાં રેડીમેડ રંગોળીઓ પણ ઉપલબ્ધ છે. તમે ઇચ્છો તો, ઘરે પણ ક્રિસ્ટલ રંગોળી બનાવીને તેમાં દીપક અને ગણેશજીની મૂર્તિ સજાવી શકો છો.
આ દિવાળી પર ઘરને કેવી રીતે સજાવશો, જાણવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...