તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૈસા ખર્ચ કર્યા વિના આ 6 ટિપ્સ અપનાવીને દેખાવ સ્ટાઇલિશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ સ્ટાઇલિશ દેખાવું કોને પસંદ ન હોય? ફેશન અને સ્ટાઇલના આપણે બધા જ દિવાના છીએ, પરંતુ આજની દોડધામની વચ્ચે આપણી પાસે પોતાને સ્ટાઇલ કરવાનો સમય નથી મળતો. એવામાં અમે તમને જણાવી રહ્યા છીએ કેટલીક એવી ટિપ્સ, જેનાથી તમે તમારા બોરિંગ આઉટફિટને પણ સ્ટાઇલિશ બનાવી શકો છો અને તેના માટે તમારે વધુ પૈસા પણ ખર્ચ કરવાની જરૂર નથી. કારણ કે તમે તમારા વોર્ડરોબમાં રાખેલા કપડાંથી જ પોતાને જુદી-જુદી રીતે સ્ટાઇલ કરી શકો છો.
 
સીક્વિનની સાથે બેસિક કોમ્બિનેશન
 
સીક્વિન પહેલા માત્ર પાર્ટીઝ સુધી જ મર્યાદિત હતા, પરંતુ હવે તમે તેને કેઝુઅલ લુક માટે પણ કેરી કરી શકો છો. સીક્વિન ટોપની સાથે તમારું જીન્સ અથવા સીક્વિન સ્કર્ટની સાથે વોર્ડરોબમાં રાખેલી કોઈ કેઝુઅલ ટી-શર્ટ કેરી કરી શકો છો.
અન્ય સમાચારો પણ છે...