તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદની ગલીઓમાં લાગશો બેસ્ટ કોલેજ ગર્લ, ટ્રાય કરો 5 ટ્રેન્ડ્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ સ્કૂલ પાસ કરીને કોલેજમાં આવીને નવા મિત્રો બનાવવા, નવા માહોલમાં પોતાને એડજસ્ટ કરવા! એવામાં સૌથી જરૂરી રોલ કોઇ પ્લે કરે છે, તો તે છે આપણાં કપડાં અને તેને પહેરવાની રીત. ઘણીવાર કોલેજમાં અલગ અને ખાસ દેખાવાની દોડમાં આપણે અજીબો-ગરીબ કપડાં કૅરી કરી લઇએ છીએ. એવામાં લેટેસ્ટ ટ્રેન્ડની સાથે એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે, તમારી પર્સનાલિટી પર શું સૂટ કરશે અને શું નહીં. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો, ફેશનેબલ અને સ્ટાઇલિશ કપડાં વિશે... 
અન્ય સમાચારો પણ છે...