તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ વર્ષે લગ્ન સિઝનની મહેંદીમાં છે રોઝ ડિઝાઇનનો ટ્રેન્ડ, જૂઓ 10 પેટર્ન!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ લગ્નમાં એવી ઘણી ચીજો હોય છે જેની સાથે એક્સપિરિમેન્ટ્સ કરી શકાય છે. એન્ગેજમેન્ટથી લઇને મહેંદી, હલ્દી, લગ્ન અને રિસેપ્શન સુધી અનેક પ્રકારના ટ્રેન્ડ અને ફેશનને ફૉલો કરી શકાય ચે. જો તમે એવી બ્રાઇડ્સમાંથી છો જે લગ્નના દિવસે પણ તેની તૈયારીઓ અને અન્ય ચીજોમાં વ્યસ્ત રહો છો, સાથે જ એન્ગેજમેન્ટમાં ગાઉન અથવા ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ પહેરવાના છો, તો તેની સાથે કૅરી કરવામાં આવતી અન્ય ચીજો પણ તેનાથી મેચ કરતી હોવી જોઇએ. પછી તે તમારી જ્વેલરી હોય, ફૂટવેર્સ હોય, મેકઅપ અથવા મહેંદી. 
 
મહેંદીમાં પણ અલગ અલગ પ્રકારની ડિઝાઇન્સને લગાવીને તમે ટ્રેડિશનલ, મોર્ડન અને ઇન્ડો વેસ્ટર્ન લુક મેળવી શકો છો. જ્યાં લગ્ન માટે હાથ અને પગમાં ફૂલ મહેંદી લગાવવાનો રિવાજ છે, ત્યાં એન્ગેજમેન્ટમાં સિમ્પલ સોબર. મિનિમલ રોઝ મહેંદી ડિઝાઇન્સનો ટ્રેન્ડ અત્યારે મોર્ડન બ્રાઇડ્સમાં પોપ્યુલર થઇ રહ્યો છે. જે લગાવવામાં જેટલી સરળ હોય છે, તેટલી જ દેખાવમાં ક્લાસી. 
 
આગળની સ્લાઇડ્સમાં જૂઓ, અલગ અલગ ડિઝાઇન્સ... 
અન્ય સમાચારો પણ છે...