તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીરિયલોમાં જોવા મળે છે કૂર્તાની આ લેટેસ્ટ ડિઝાઇન, કરો ટ્રાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ અત્યારે કૂર્તા ડ્રેસિસનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તમે તમારાં સ્લિટ વગરના કૂર્તાને પણ ડ્રેસની માફક કૅરી કરી શકો છો. કૂર્તા ડ્રેસ તમને ઇન્ડો-વેસ્ટર્ન લુક આપે છે. જેને તમે કેઝ્યુઅલી કોઇ પણ સ્થળે કૅરી કરી શકો છો. જો તમે તમારાં લુકને મેકઓવર આપવા ઇચ્છો છો, તો અહીં જૂઓ કેટલાંક સુંદર કૂર્તા ડ્રેસિસ જે તમને ચોક્કસથી પસંદ આવશે.
 
આગળની સ્લાઇડ્સમાં જૂઓ, ડિઝાઇન્સ... 
અન્ય સમાચારો પણ છે...