આ instagram એકાઉન્ટ્સથી ખરીદો સુંદર અને હેવી ટેમ્પલ જ્વેલરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ટેમ્પલ જ્વેલરી, અલગ અને સુંદર માટે બેસ્ટ ઓપ્શન્સ છે જે અત્યારે ટ્રેન્ડમાં પણ છે. આમ તો ટ્રેડિશનલવેર્સની સાથે તેનો લુક ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ હવે તેને ઈન્ડો-વેસ્ટર્ન લુકની સાથે પણ કેરી કરવામાં આવી રહ્યા છે. ગોલ્ડના સિવાય પર્લ, સિલ્ક થ્રેડ અને ટેસલ્સની સાથે પણ આ મિક્સ એન્ડ મેચ કરવામાં આવી રહ્યા છે. તો આ ફેશનેબલ જ્વેલરી ખરીદવા માટે હવે તમારે જ્વેલરી શોપ્સ પર જવાની જરૂર નથી. તેને તમે ઘરે બેઠાં-બેઠાં જ આ instagram એકાઉન્ટ્સથી ખરીદી શકો છો.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો એવા instagram એકાઉન્ટ્સ વિશે જ્યાંથી તમે ઓનલાઇન ઓર્ડર કરી શકો છો...

અન્ય સમાચારો પણ છે...