તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરે Six Pack એબ્સ કેવી રીતે બનાવશો ?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજના સમયમાં યુવાનોમાં સિક્સ પેક એબ્સ બનાવવાનો ક્રેઝ જોવા મળે છે. તેના માટે કેટલાક લોકો નિયમિત કરસત પણ કરે છે. સિક્સ પેક એબ્સ માટે કેટલીક ખાસ પ્રકારની કસરત કરવી જરૂરી છે. જો તમે યોગ્ય કસરત નિયમિત માત્ર થોડી મિનિટો માટે પણ કરો તો પણ તમને ગણતરીના દિવસો તેનું પરિણામ જોવા મળશે. તો જાણી લો કઈ કઈ છે આવી કસરત.
અન્ય સમાચારો પણ છે...