તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Bollywood's 5 Actresses Who Can Give Tough Competition To Deepika Padukone

આ 5 એક્ટ્રેસીસ આપશે દીપિકા પાદુકોણને સ્ટાઇલ અને એક્ટિંગમાં મ્હાત!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ દીપિકા પાદુકોણ, નરગિસ ફખરી)

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ દીપિકા પાદુકોણ અત્યારે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. સતત અને બેક ટુ બેક સુપરહિટ ફિલ્મો તેની ઝોળીમાં આવી રહી છે. આ સિવાય 2014માં તેને સેક્સી વિમેનનો ખિતાબ મળ્યો છે. દીપિકા જે રીતે એક પછી એક સફળતાના પગથિયાં સર કરી રહી છે, તે જોતાં પ્રથમ નજરે તો એમ જ લાગે કે બોલિવૂડમાં તેની કોમ્પિટિશનમાં અન્ય કોઇ હિરોઇન નથી. પરંતુ હકીકતમાં બોલિવૂડમાં કેટલીક એવી એક્ટ્રેસીસ પણ છે જે હોટ અને સેક્સી હોવાની દોડમાં દીપિકાને મ્હાત આપવાની કાબેલિયત ધરાવે છે. અહીં બોલિવૂડ બ્યુટી દીપિકા પાદુકોણને કઇ કઇ એક્ટ્રેસીસ આપી શકે છે જોરદાર ટક્કર તેના વિશે માહિતી આપવામાં આવી છે.
નરગિસ ફખરી
બોલિવૂડમાં 'રોકસ્ટાર' જેવી સફળ ફિલ્મથી એન્ટ્રી કરનાર નરગિસ ફખરીની અન્ય ફિલ્મો તો ખાસ જાદૂ નથી દર્શાવી, પરંતુ તે તેના કિલર લૂકના કારણે ઓડિયન્સની વચ્ચે ખૂબ જ પોપ્યુલર છે. ફિલ્મ 'કિક'માં આઇટમ સોંગમાં જોવા મળી હતી. આ સિવાય તે ટેલિવિઝનની એડવર્ટાઇઝ અને મેગેઝીન કવરમાં જોવા મળે છે.
આગળની સ્લાઇડ્સમાં જાણો, અન્ય એક્ટ્રેસીસ અંગે જે આ વર્ષે બની શકે છે દીપિકા પાદુકોણ માટે ટફ કોમ્પિટિશન...