વધુ એક ટીવી એક્ટ્રેસે કરાવ્યું હોટ ફોટોશૂટ! આપ્યા ગ્લેમરસ પોઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ટેલિવિઝનમાં સિમ્પલ કપડાંમાં દેખાતી એક્ટ્રેસિસ છેલ્લાં ઘણાં સમયથી પોતાના ઓફસ્ક્રિન હોટ અને ગ્લેમરસ અવતારથી ફેન્સને આશ્ચર્યમાં મુકી રહી છે. ક્યારેક બીચ વેકેશન્સ પર પોતાની બિકિની બોડી ફ્લૉન્ટ કરીને તો ક્યારેક પાર્ટીઝમાં પોતાના ગ્લેમરસ અંદાજ દર્શાવીને. 

આ જ હૉટ અને ગ્લેમરસ બહૂમાં હવે Asha Negiનું નામ પણ સામેલ થઇ ગયું છે. ઓનસ્ક્રિન હંમેશા ટ્રેડિશનલ અવતારમાં જોવા મળતી  Ashaએ તેના લેટેસ્ટ ફોટોશૂટમાં પોતાની સિમ્પલ ઇમેજને સંપુર્ણ રીતે બદલી નાખી છે. 27 વર્ષની આ એક્ટ્રેસ ફોટોશૂટમાં પોઝ કરી રહી છે એક વન-શોલ્ડર, સ્લિટ ગાઉનમાં. જો કે, Pavitra Rishtaમાં તેણે પોતાના એથનિક અવતારથી ઘણાં ફેન્સ બનાવ્યા હતા, પણ તેની લેટેસ્ટ સ્ટાઇલ વધારે કમાલની છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જૂઓ, Asha Negiનું ગ્લેમરસ ફોટોશૂટ... 
અન્ય સમાચારો પણ છે...