લગ્ન-પ્રસંગમાં આ સાડીઓ છે ટ્રેન્ડમાં, હેવી બ્લાઉઝ અને પેચવર્કથી આપો ગ્લેમ લુક

પ્લેન સાડીઓની સાથે એક સૌથી સારી વાત હોય છે કે તેની સાથે તમે અનેક પ્રકારના એક્સપેરિમેન્ટ કરી શકો છો.

Divyabhaskar.com | Updated - Jan 16, 2018, 04:06 PM
Style Your Plain Sarees with Contrasting Blouses

યૂટિલિટી ડેસ્કઃ પ્લેન સાડીઓની સાથે એક સૌથી સારી વાત હોય છે કે તેની સાથે તમે અનેક પ્રકારના એક્સપેરિમેન્ટ કરી શકો છો. બોર્ડર અને મિરર વર્કથી લઈને અલગ-અલગ પ્રકારના બ્લાઉઝની સાથે ટીમઅપ કરીલ ગ્ન-પ્રસંગમાં પોતાને સ્ટાઇલ કરી શકો છો. તો જો તમારા વોર્ડરોબમાં પણ પ્લેન સાડીઓ છે તો તેને કેવી રીતે કેરી કરી શકો છો, જાણીએ તેના વિશે.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પ્લેન સાડીને કેવી રીતે કરશો કેરી...

Style Your Plain Sarees with Contrasting Blouses

પ્લેન સાડીને ડિઝાઇન કરો પેચવર્કથી

પ્લેન સાડી પર તમે અલગ-અલગ પ્રકારના પેચવર્ક ટ્રાય કરી શકો છો. લાઇટ કલરની સાડી પર ડાર્ક કલરના પેચવર્ક તેને સુંદર લુક આપશે. પેચવર્ક સરળતાથી તમને માર્કેટમાં મળી જશે. જોકે, તેને તમે ઘર પર પણ તમારા જૂના કપડાંથી બનાવી શકો છો.

Style Your Plain Sarees with Contrasting Blouses

કોન્ટ્રાસ્ટ કલરના બ્લાઉઝ સાથે કરો પેર

પ્લેન સાડીને એ જ કલરના બ્લાઉઝની સાથે ટીમઅપ કરવાની જગ્યાએ કોન્ટ્રાસ્ટ કલરના બ્લાઉઝ સાથે પહેરો. અહીં પણ તમને કલર કોમ્બિનેશનનું ધ્યાન રાખવું પડશે.

Style Your Plain Sarees with Contrasting Blouses

પ્લેન સાડીની સાથે ડિઝાઇનર બ્લાઉઝનું કોમ્બિનેશન બેસ્ટ રહેશે

પ્લેન સાડીઓમાં સ્ટાઇલિશ લુક માટે તમે તેને ડિઝાઇનર બ્લાઉઝની સાથે પણ પહેરી શકો છો. જે લગ્ન-પ્રસંગમાં તમને ગ્લેમરસ બનાવવા માટે પરફેક્ટ ઓપ્શન્સ છે.

Style Your Plain Sarees with Contrasting Blouses

કલમકારી બ્લાઉઝની સાથે પણ કરી શકો છો કેરી

ઓફિસમાં પ્લેન સાડી પહેરવી છે તો તેને કલમકારી બ્લાઉઝની સાથે પહેરો. આ ટ્રેન્ડમાં પણ છે અને ઓફિસમાં ખૂબ હેવી લુક પણ નથી આપતું.

Style Your Plain Sarees with Contrasting Blouses

અલગ-અલગ રીતે સાડીને ડ્રેપ કરી સ્ટાઇલિશ લુક મેળવો

પ્લેન સાડીમાં સ્ટાઇલિશ લુક મેળવવા માટે તમે તેના અલગ-અલગ ડ્રેપ્સ ટ્રાય કરો. પેન્ટ સ્ટાઇલ, ધોતી સ્ટાઇલ, તેમજ અનેક પ્રકારના ડ્રેપ્સ તમને સ્ટાઇલિશ લુક આપશે.

Style Your Plain Sarees with Contrasting Blouses

હાફ એન્ડ હાફ સાડી સાથે કરો મેકઓવર

પ્લેન સાડીથી કંટાળી ગયા છો તો તેને કોઈ પ્રિન્ટેડ સાડીની સાથે સ્ટિચ કરાવીને હાફ એન્ડ હાફ સ્ટાઇલમાં કેરી કરી શકો છો.

Style Your Plain Sarees with Contrasting Blouses

હેવી વર્ક બોર્ડરની સાથે આપો નવો લુક

હેવી બોર્ડરની સાથે તમારી પ્લેન સાડીને આપો નવો લુક. તમારી સાડી માટે બોર્ડર તમને માર્કેટમાં મળી જશે, જેને તમે ટેલર પાસે સ્ટિચ કરાવી શકો છો.

X
Style Your Plain Sarees with Contrasting Blouses
Style Your Plain Sarees with Contrasting Blouses
Style Your Plain Sarees with Contrasting Blouses
Style Your Plain Sarees with Contrasting Blouses
Style Your Plain Sarees with Contrasting Blouses
Style Your Plain Sarees with Contrasting Blouses
Style Your Plain Sarees with Contrasting Blouses
Style Your Plain Sarees with Contrasting Blouses
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App