લગ્નમાં લહેંગા નહીં ટ્રાય કરો આ હોટ બનારસી સાડી, એકદમ અલગ જ રહેશે અંદાજ

લગ્ન દરેક યુવતીની લાઇફનો સૌથી ખાસ મોમેન્ટ હોય છે અને એટલે આ ખાસ દિવસ પર તે સુંદર અને સૌથી અલગ દેખાવા ઈચ્છે છે.

Divyabhaskar.com | Updated - Jan 22, 2018, 05:57 PM
તમારા લગ્ન માટે બનારસી સાડીને એક કોન્ટ્રાસ્ટિંગ કલરના બ્લાઉઝ અને ટ્રેડિશનલ હેવી જ્વેલરીની સાથે પેર કરો.
તમારા લગ્ન માટે બનારસી સાડીને એક કોન્ટ્રાસ્ટિંગ કલરના બ્લાઉઝ અને ટ્રેડિશનલ હેવી જ્વેલરીની સાથે પેર કરો.

યૂટિલિટી ડેસ્કઃ લગ્ન દરેક યુવતીની લાઇફનો સૌથી ખાસ મોમેન્ટ હોય છે અને એટલે આ ખાસ દિવસ પર તે સુંદર અને સૌથી અલગ દેખાવા ઈચ્છે છે. એવામાં મોટાભાગની યુવતીઓ પોતાના લગ્ન માટે લહેંગા પસંદ કરે છે. હેવી એમ્બેલિશ્ડથી લઈને એમ્બ્રોયડર્ડ અને ડિઝાઇનર સુધી, તે પોતાને ભીડથી અલગ દેખાડવા માટે અને લગ્ન પર અલગ દેખાવા માટે ખૂબ મહેનત કરે છે. પછી તે લહેંગાના વજનથી થાકી કેમ ન જાય.

પરંતુ પોતાના બ્રાઇડલ લુકને યાદગાર અને સૌથી અલગ દેખાડવાનો એક અલગ અને સરળ માર્ગ છે અને તે છે લહેંગાની જગ્યાએ બનારસી સાડી પહેરવી. આમ તો દેશના અનેક ભાગમાં લગ્ન સાડી પહેરીને જ થાય છે અને તમે પણ તમારા લગ્ન પર કંઈક અલગ ટ્રાય કરીને એક સુંદર બનારસી સાડી પહેરી શકો છો. માત્ર તેને એક ટ્રેન્ડી ડિઝાઇનવાળા કોન્ટ્રાસ્ટિંગ બ્લાઉઝની સાથે પેર કરો અને બની જાવ સ્ટાર.

સાડી પહેરીને માત્ર તમે તમારા લગ્નના દિવસે એકદમ ફ્રી અને લાઇટ મહેસુસ કરશો, પરંતુ તમારી પાસે જ્વેલરીની સાથે એક્સપેરિમેન્ટ કરવાનો પણ પૂરો મોકો હશે. સામાન્ય રીતે હેવી લહેંગાની સાથે તમારે તમારી જ્વેલરી લાઇટ રાખવી પડે છે, પરંતુ આ સાડીઓની સાથે તમે જેટલી ઈચ્છો એટલી જ્વેલરી પહેરી શકો છો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો લગ્નમાં કેવી બનારસી સાડી પહેરી શકાય...

તમે તમારા બ્રાઇડલ સાડી લુકને વધુ સુંદર બનાવી શકો છો તેને એક હેવી દુપટ્ટાની સાથે પેર કરીને.
તમે તમારા બ્રાઇડલ સાડી લુકને વધુ સુંદર બનાવી શકો છો તેને એક હેવી દુપટ્ટાની સાથે પેર કરીને.
લગ્ન માટે બનારસી સાડી એક ખૂબ જ કમ્ફર્ટેબલ અને ટ્રેન્ડી ચોઇસ રહેશે.
લગ્ન માટે બનારસી સાડી એક ખૂબ જ કમ્ફર્ટેબલ અને ટ્રેન્ડી ચોઇસ રહેશે.
તમે તમારી બ્રાઇડલ સાડી માટે ડિપ રેડ, મરૂન, બરગંડી, ડાર્ક પર્પલ અને હોટ પિંક જેવા કલર્સ પસંદ કરી શકો છો.
તમે તમારી બ્રાઇડલ સાડી માટે ડિપ રેડ, મરૂન, બરગંડી, ડાર્ક પર્પલ અને હોટ પિંક જેવા કલર્સ પસંદ કરી શકો છો.
તમારી બ્રાઇડલ બનારસી સાડીની સાથે સ્ટિચ કરાવો એક સારું અને ટ્રેન્ડી બ્લાઉઝ.
તમારી બ્રાઇડલ બનારસી સાડીની સાથે સ્ટિચ કરાવો એક સારું અને ટ્રેન્ડી બ્લાઉઝ.
X
તમારા લગ્ન માટે બનારસી સાડીને એક કોન્ટ્રાસ્ટિંગ કલરના બ્લાઉઝ અને ટ્રેડિશનલ હેવી જ્વેલરીની સાથે પેર કરો.તમારા લગ્ન માટે બનારસી સાડીને એક કોન્ટ્રાસ્ટિંગ કલરના બ્લાઉઝ અને ટ્રેડિશનલ હેવી જ્વેલરીની સાથે પેર કરો.
તમે તમારા બ્રાઇડલ સાડી લુકને વધુ સુંદર બનાવી શકો છો તેને એક હેવી દુપટ્ટાની સાથે પેર કરીને.તમે તમારા બ્રાઇડલ સાડી લુકને વધુ સુંદર બનાવી શકો છો તેને એક હેવી દુપટ્ટાની સાથે પેર કરીને.
લગ્ન માટે બનારસી સાડી એક ખૂબ જ કમ્ફર્ટેબલ અને ટ્રેન્ડી ચોઇસ રહેશે.લગ્ન માટે બનારસી સાડી એક ખૂબ જ કમ્ફર્ટેબલ અને ટ્રેન્ડી ચોઇસ રહેશે.
તમે તમારી બ્રાઇડલ સાડી માટે ડિપ રેડ, મરૂન, બરગંડી, ડાર્ક પર્પલ અને હોટ પિંક જેવા કલર્સ પસંદ કરી શકો છો.તમે તમારી બ્રાઇડલ સાડી માટે ડિપ રેડ, મરૂન, બરગંડી, ડાર્ક પર્પલ અને હોટ પિંક જેવા કલર્સ પસંદ કરી શકો છો.
તમારી બ્રાઇડલ બનારસી સાડીની સાથે સ્ટિચ કરાવો એક સારું અને ટ્રેન્ડી બ્લાઉઝ.તમારી બ્રાઇડલ બનારસી સાડીની સાથે સ્ટિચ કરાવો એક સારું અને ટ્રેન્ડી બ્લાઉઝ.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App