નવા જીવનના સપના અને આશાઓથી ભરેલી છે લગ્નની ક્ષણો

આપણે સૌ ઘણા સંબંધોથી બંધાયેલા હોઇએ છીએ, જેમાંથી અમુક સંબંધ એવા હોય છે જે જન્મ સાથેજ આપણી સાથે જોડાઇ જાય છે.

Divyabhaskar.com | Updated - May 25, 2018, 10:00 AM
Titan - Wedding Collection #WeddingTales

આપણે સૌ ઘણા સંબંધોથી બંધાયેલા હોઇએ છીએ, જેમાંથી અમુક સંબંધ એવા હોય છે જે જન્મ સાથેજ આપણી સાથે જોડાઇ જાય છે અને અમુક એવા જે આપણે પોતે બનાવીએ છીએ. માતા-પિતા, ભાઇ-બહેન, દાદા, દાદા આ દરેક સંબંધ આપણને જન્મ સાથે મળે છે પરંતુ એક એવો ખાસ સંબંધ પણ હોય છે જે આપણે પોતે આપણા માટે પસંદ કરીએ છીએ અને તે છે પોતાનો જીવન સાથી. લગ્ન કોઇના પણ જીવનમાં સૌથી મોટી ક્ષણ હોય છે કારણ કે આ દિવસે એક નવો સંબંધ આપણી સાથે જોડાઇ જાય છે, જેની સાથે આપણે જીવનની દરેક સફર તય કરીએ છીએ.

લગ્નનું આ બંધન વર-વધૂ બન્ને માટે એક નવી જિંદગીની શરૂઆત હોય છે. તેની આસપાસ બન્ને ઘણી ઉમ્મીદ અને સપનાઓ રચે છે અને જીવનભર માટે થામે છે એકબીજાનો હાથ. લગ્નના દિવસે બન્ને ઘરમાં જશ્નનો માહોલ હોય છે પરંતુ આ બધા વચ્ચે દુલ્હા અને દુલ્હન દરેક ક્ષણ સપનાઓનું જ નિર્માણ કરતા હોય છે. લગ્નના દિવસનો ઇંતઝાર બન્નેને આતૂરતાથી હોય છે કારણ કે તેઓ જાણે છે કે અમુક દિવસોમાં જ તેમનું જીવન સપનોની ઉડાન ભરશે. સંગીત, પીઠી અને મેંહદીથી લઇને લગ્નના દિવસ સુધી, દરેક દિવસ એક નવી ખુશી અને એક નવો જશ્ન. જ્યાં કેટલાય સપના કેટલી આશાઓ લઇને એક દુલ્હન લગ્નના મંડપ સુધી પહોંચે છે, ત્યાં જીવનભર સાથ નિભાવવાનો અને ખુશીના વાયદા સાથે વરરાજા ઘોડી પર ચડે છે. લગ્નના મંડપમાં એકબીજાની સામે આવવા પર બન્ને એક હળવા સ્મિત સાથે એકબીજા સાથે કેટલાય વચન કરી દે છે.

ટાઈટન વોચ વિશે વધારે જાણવા માટે અહીં ક્લિક કરો

Titan - Wedding Collection #WeddingTales

દુલ્હા- દુલ્હનની આ ખાસ ક્ષણોમાં સામેલ થઇને મિત્રો અને સંબંધીઓ તેમને જીવનભર માટે યાદગાર બનાવી દે છે. મંડપથી દુલ્હા-દુલ્હનની વિદાઇ બાદ દુલ્હાના ઘરે પરિવાર અને સંબંધીઓ બન્નેના સ્વાગત માટે તૈયાર હોયછે. સૌની કોશિશ હોય છે કે દુલ્હનને ગૃહ પ્રવેશ બાદ એકદમ ખાસ બનાવી દેવાય. એક નવા ઘરમાં કદમ રાખીને દુલ્હન ઘણા સપનાઓ અને આશાઓ સાથે નવા જીવનમાં કદમ રાખે છે. પરિવાર અને સંબંધીઓ નવવિવાહિત જોડીને શુભકામનાઓ પાઠવે છે. દરેકનો પ્રયાસ હોય છે કે તેમને એવી ભેંટ આપવામાં આવે જે હંમેશા આ ખાસ દિવસના રૂપે યાદ રાખે. લગ્નની આ ખાસ ક્ષણોની યાદીના રૂપે આપેલ કોઇ પણ ભેંટ ખાસ હોવી જોઇએ. એટલા માટે Titan watches પેશ કરે છે પોતાનું ''Wedding Collection'' જે તમને આપે છે શાનદાર ઘડિયાળોનિ વેડિંગ કલેક્શન રેંજ,  જે નવયુગલોને તમે ગિફ્ટ કરી પોતાની શુભકામનાઓ પાઠવી શકો છો. હેપ્પી ટાઇટન વેડિંગ

 

Titan - Wedding Collection #WeddingTales
Titan - Wedding Collection #WeddingTales
Titan - Wedding Collection #WeddingTales
X
Titan - Wedding Collection #WeddingTales
Titan - Wedding Collection #WeddingTales
Titan - Wedding Collection #WeddingTales
Titan - Wedding Collection #WeddingTales
Titan - Wedding Collection #WeddingTales
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App