ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Fashion» Make Use Of Your Old Saree By Getting These Trendy Outfits Stitched From Them

  જૂની હેવી સાડીઓને આ 7 રીતે કરો રિ-યૂઝ

  Divyabhaskar.com | Last Modified - Jan 11, 2018, 11:12 AM IST

  જૂની સાડીઓ વોર્ડરોબમાં પડી પડી ધૂળ ખાય છે તો તેને રિજેક્ટ કરીને કોઈને આપવાની જગ્યાએ પહેલા એક વખત સરખી રીતે ચેક કરી લો.
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   યૂટિલિટી ડેસ્કઃ જો તમારા વોર્ડરોબમાં ઘણી બધી જૂની સાડીઓ પડી પડી ધૂળ ખાય છે તો તેને રિજેક્ટ કરીને કોઈને આપવાની જગ્યાએ પહેલા એક વખત સરખી રીતે ચેક કરી લો. જો તમે તેને માત્ર એટલે રિજેક્ટ કરી રહ્યા છો કારણ કે તમે ઘણા સમયથી તેને પહેરી રહ્યા છો અને હવે તેની ફેશન નથી આવી રહી, તો જરા ઊભા રહો. ઘણી બધી ફેશન રિપીટ થતી રહે છે, પછી તે બેલ-બોટમથી પલાજો સુધીની હોય કે પછી પફ સ્લીવ બ્લાઉઝથી ટોપ સુધીની.

   તમે પણ તમારી જૂની સાડીઓને અનેક નવી રીતે ઉપયોગ કરી શકો છો જે તમારા વોર્ડરોબની સાથે-સાથે લુક્સમાં પણ વેરાઇટી લાવવા માટે બેસ્ટ રહેશે.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો જૂની સાડીઓને કેવી રીતે કરી શકાશે રિ-યૂઝ...

  • ટોપને તમે સ્કર્ટ્સ, જીન્સ, ટ્રાઉઝર્સ તેમજ કોઈ નવી સાડીની સાથે બ્લાઉઝની જેમ પણ ટીમઅપ કરી શકો છો. તો જૂની સાડીથી ટોપ અને બ્લાઉઝ બનાવવાનો આઇડિયા પરફેક્ટ રહેશે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટોપને તમે સ્કર્ટ્સ, જીન્સ, ટ્રાઉઝર્સ તેમજ કોઈ નવી સાડીની સાથે બ્લાઉઝની જેમ પણ ટીમઅપ કરી શકો છો. તો જૂની સાડીથી ટોપ અને બ્લાઉઝ બનાવવાનો આઇડિયા પરફેક્ટ રહેશે.

   યૂટિલિટી ડેસ્કઃ જો તમારા વોર્ડરોબમાં ઘણી બધી જૂની સાડીઓ પડી પડી ધૂળ ખાય છે તો તેને રિજેક્ટ કરીને કોઈને આપવાની જગ્યાએ પહેલા એક વખત સરખી રીતે ચેક કરી લો. જો તમે તેને માત્ર એટલે રિજેક્ટ કરી રહ્યા છો કારણ કે તમે ઘણા સમયથી તેને પહેરી રહ્યા છો અને હવે તેની ફેશન નથી આવી રહી, તો જરા ઊભા રહો. ઘણી બધી ફેશન રિપીટ થતી રહે છે, પછી તે બેલ-બોટમથી પલાજો સુધીની હોય કે પછી પફ સ્લીવ બ્લાઉઝથી ટોપ સુધીની.

   તમે પણ તમારી જૂની સાડીઓને અનેક નવી રીતે ઉપયોગ કરી શકો છો જે તમારા વોર્ડરોબની સાથે-સાથે લુક્સમાં પણ વેરાઇટી લાવવા માટે બેસ્ટ રહેશે.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો જૂની સાડીઓને કેવી રીતે કરી શકાશે રિ-યૂઝ...

  • બનારસી અને બ્રોકેડ સાડીઓને તમે દુપટ્ટાની જેમ પણ ઉપયોગ કરી શકો છો. આ દુપટ્ટાને તમે સિમ્પલ સૂટ્સ અને લહેંગાની સાથે પેર કરી સ્ટાઇલિશ દેખાવ.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   બનારસી અને બ્રોકેડ સાડીઓને તમે દુપટ્ટાની જેમ પણ ઉપયોગ કરી શકો છો. આ દુપટ્ટાને તમે સિમ્પલ સૂટ્સ અને લહેંગાની સાથે પેર કરી સ્ટાઇલિશ દેખાવ.

   યૂટિલિટી ડેસ્કઃ જો તમારા વોર્ડરોબમાં ઘણી બધી જૂની સાડીઓ પડી પડી ધૂળ ખાય છે તો તેને રિજેક્ટ કરીને કોઈને આપવાની જગ્યાએ પહેલા એક વખત સરખી રીતે ચેક કરી લો. જો તમે તેને માત્ર એટલે રિજેક્ટ કરી રહ્યા છો કારણ કે તમે ઘણા સમયથી તેને પહેરી રહ્યા છો અને હવે તેની ફેશન નથી આવી રહી, તો જરા ઊભા રહો. ઘણી બધી ફેશન રિપીટ થતી રહે છે, પછી તે બેલ-બોટમથી પલાજો સુધીની હોય કે પછી પફ સ્લીવ બ્લાઉઝથી ટોપ સુધીની.

   તમે પણ તમારી જૂની સાડીઓને અનેક નવી રીતે ઉપયોગ કરી શકો છો જે તમારા વોર્ડરોબની સાથે-સાથે લુક્સમાં પણ વેરાઇટી લાવવા માટે બેસ્ટ રહેશે.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો જૂની સાડીઓને કેવી રીતે કરી શકાશે રિ-યૂઝ...

  • જેકેટ પણ અત્યારે ખૂબ જ ટ્રેન્ડી આઉટફિટ્સ છે, જેને તમે લહેંગા અને સાડીની સાથે પહેરી શકો છો. તો જૂની સાડીઓથી તમે અલગ-અલગ પ્રકારના જેકેટ્સ પણ બનાવડાવી શકો છો.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   જેકેટ પણ અત્યારે ખૂબ જ ટ્રેન્ડી આઉટફિટ્સ છે, જેને તમે લહેંગા અને સાડીની સાથે પહેરી શકો છો. તો જૂની સાડીઓથી તમે અલગ-અલગ પ્રકારના જેકેટ્સ પણ બનાવડાવી શકો છો.

   યૂટિલિટી ડેસ્કઃ જો તમારા વોર્ડરોબમાં ઘણી બધી જૂની સાડીઓ પડી પડી ધૂળ ખાય છે તો તેને રિજેક્ટ કરીને કોઈને આપવાની જગ્યાએ પહેલા એક વખત સરખી રીતે ચેક કરી લો. જો તમે તેને માત્ર એટલે રિજેક્ટ કરી રહ્યા છો કારણ કે તમે ઘણા સમયથી તેને પહેરી રહ્યા છો અને હવે તેની ફેશન નથી આવી રહી, તો જરા ઊભા રહો. ઘણી બધી ફેશન રિપીટ થતી રહે છે, પછી તે બેલ-બોટમથી પલાજો સુધીની હોય કે પછી પફ સ્લીવ બ્લાઉઝથી ટોપ સુધીની.

   તમે પણ તમારી જૂની સાડીઓને અનેક નવી રીતે ઉપયોગ કરી શકો છો જે તમારા વોર્ડરોબની સાથે-સાથે લુક્સમાં પણ વેરાઇટી લાવવા માટે બેસ્ટ રહેશે.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો જૂની સાડીઓને કેવી રીતે કરી શકાશે રિ-યૂઝ...

  • કુર્તાને આશરે તમે બધી જ જગ્યાએ કેરી કરી શકો છો. તો જો તમારી જૂની સાડી હેવી છે તો તેને નોર્મલી સ્ટિચ કરાવો. તેની સાથે ડિફરન્ટ સ્ટાઇલવાળા બોટમ કેરી કરો.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   કુર્તાને આશરે તમે બધી જ જગ્યાએ કેરી કરી શકો છો. તો જો તમારી જૂની સાડી હેવી છે તો તેને નોર્મલી સ્ટિચ કરાવો. તેની સાથે ડિફરન્ટ સ્ટાઇલવાળા બોટમ કેરી કરો.

   યૂટિલિટી ડેસ્કઃ જો તમારા વોર્ડરોબમાં ઘણી બધી જૂની સાડીઓ પડી પડી ધૂળ ખાય છે તો તેને રિજેક્ટ કરીને કોઈને આપવાની જગ્યાએ પહેલા એક વખત સરખી રીતે ચેક કરી લો. જો તમે તેને માત્ર એટલે રિજેક્ટ કરી રહ્યા છો કારણ કે તમે ઘણા સમયથી તેને પહેરી રહ્યા છો અને હવે તેની ફેશન નથી આવી રહી, તો જરા ઊભા રહો. ઘણી બધી ફેશન રિપીટ થતી રહે છે, પછી તે બેલ-બોટમથી પલાજો સુધીની હોય કે પછી પફ સ્લીવ બ્લાઉઝથી ટોપ સુધીની.

   તમે પણ તમારી જૂની સાડીઓને અનેક નવી રીતે ઉપયોગ કરી શકો છો જે તમારા વોર્ડરોબની સાથે-સાથે લુક્સમાં પણ વેરાઇટી લાવવા માટે બેસ્ટ રહેશે.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો જૂની સાડીઓને કેવી રીતે કરી શકાશે રિ-યૂઝ...

  • લગ્ન-પ્રસંગમાં હેવી લુક માટે માર્કેટથી નવું બોટમ ખરીદવાની જગ્યાએ સાડીથી શરારા બનાવડાવનું પણ ઓપ્શન તમારી પાસે છે. શોર્ટ કુર્તા અને શીયર દુપટ્ટાની સાથે તમને કંઈક આવો લુક મળશે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   લગ્ન-પ્રસંગમાં હેવી લુક માટે માર્કેટથી નવું બોટમ ખરીદવાની જગ્યાએ સાડીથી શરારા બનાવડાવનું પણ ઓપ્શન તમારી પાસે છે. શોર્ટ કુર્તા અને શીયર દુપટ્ટાની સાથે તમને કંઈક આવો લુક મળશે.

   યૂટિલિટી ડેસ્કઃ જો તમારા વોર્ડરોબમાં ઘણી બધી જૂની સાડીઓ પડી પડી ધૂળ ખાય છે તો તેને રિજેક્ટ કરીને કોઈને આપવાની જગ્યાએ પહેલા એક વખત સરખી રીતે ચેક કરી લો. જો તમે તેને માત્ર એટલે રિજેક્ટ કરી રહ્યા છો કારણ કે તમે ઘણા સમયથી તેને પહેરી રહ્યા છો અને હવે તેની ફેશન નથી આવી રહી, તો જરા ઊભા રહો. ઘણી બધી ફેશન રિપીટ થતી રહે છે, પછી તે બેલ-બોટમથી પલાજો સુધીની હોય કે પછી પફ સ્લીવ બ્લાઉઝથી ટોપ સુધીની.

   તમે પણ તમારી જૂની સાડીઓને અનેક નવી રીતે ઉપયોગ કરી શકો છો જે તમારા વોર્ડરોબની સાથે-સાથે લુક્સમાં પણ વેરાઇટી લાવવા માટે બેસ્ટ રહેશે.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો જૂની સાડીઓને કેવી રીતે કરી શકાશે રિ-યૂઝ...

  • લોન્ગ સ્કર્ટ્સને આજકાલ લગ્નના ઘણા બધા ફંક્શન્સમાં પહેરેલા જોઈ શકાય છે. તો તમે પણ તમારા વોર્ડરોબમાં તેને સામેલ કરો અને બેસ્ટીના લગ્નમાં સાડીથી બનેલા આ ટ્રેડિશનલ પણ સ્ટાઇલિશ આઉટફિટ ટ્રાય કરો.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   લોન્ગ સ્કર્ટ્સને આજકાલ લગ્નના ઘણા બધા ફંક્શન્સમાં પહેરેલા જોઈ શકાય છે. તો તમે પણ તમારા વોર્ડરોબમાં તેને સામેલ કરો અને બેસ્ટીના લગ્નમાં સાડીથી બનેલા આ ટ્રેડિશનલ પણ સ્ટાઇલિશ આઉટફિટ ટ્રાય કરો.

   યૂટિલિટી ડેસ્કઃ જો તમારા વોર્ડરોબમાં ઘણી બધી જૂની સાડીઓ પડી પડી ધૂળ ખાય છે તો તેને રિજેક્ટ કરીને કોઈને આપવાની જગ્યાએ પહેલા એક વખત સરખી રીતે ચેક કરી લો. જો તમે તેને માત્ર એટલે રિજેક્ટ કરી રહ્યા છો કારણ કે તમે ઘણા સમયથી તેને પહેરી રહ્યા છો અને હવે તેની ફેશન નથી આવી રહી, તો જરા ઊભા રહો. ઘણી બધી ફેશન રિપીટ થતી રહે છે, પછી તે બેલ-બોટમથી પલાજો સુધીની હોય કે પછી પફ સ્લીવ બ્લાઉઝથી ટોપ સુધીની.

   તમે પણ તમારી જૂની સાડીઓને અનેક નવી રીતે ઉપયોગ કરી શકો છો જે તમારા વોર્ડરોબની સાથે-સાથે લુક્સમાં પણ વેરાઇટી લાવવા માટે બેસ્ટ રહેશે.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો જૂની સાડીઓને કેવી રીતે કરી શકાશે રિ-યૂઝ...

  • બ્રોકેડ, સિલ્ક અને બનારસી ફેબ્રિકવાળા પલાજો જોવામાં ખૂબ જ સારા લાગે છે તો સાડીઓથી તમે ટ્રાઉઝર્સ અને પલાજો બનાવડાવો.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   બ્રોકેડ, સિલ્ક અને બનારસી ફેબ્રિકવાળા પલાજો જોવામાં ખૂબ જ સારા લાગે છે તો સાડીઓથી તમે ટ્રાઉઝર્સ અને પલાજો બનાવડાવો.

   યૂટિલિટી ડેસ્કઃ જો તમારા વોર્ડરોબમાં ઘણી બધી જૂની સાડીઓ પડી પડી ધૂળ ખાય છે તો તેને રિજેક્ટ કરીને કોઈને આપવાની જગ્યાએ પહેલા એક વખત સરખી રીતે ચેક કરી લો. જો તમે તેને માત્ર એટલે રિજેક્ટ કરી રહ્યા છો કારણ કે તમે ઘણા સમયથી તેને પહેરી રહ્યા છો અને હવે તેની ફેશન નથી આવી રહી, તો જરા ઊભા રહો. ઘણી બધી ફેશન રિપીટ થતી રહે છે, પછી તે બેલ-બોટમથી પલાજો સુધીની હોય કે પછી પફ સ્લીવ બ્લાઉઝથી ટોપ સુધીની.

   તમે પણ તમારી જૂની સાડીઓને અનેક નવી રીતે ઉપયોગ કરી શકો છો જે તમારા વોર્ડરોબની સાથે-સાથે લુક્સમાં પણ વેરાઇટી લાવવા માટે બેસ્ટ રહેશે.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો જૂની સાડીઓને કેવી રીતે કરી શકાશે રિ-યૂઝ...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Fashion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Make Use Of Your Old Saree By Getting These Trendy Outfits Stitched From Them
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `