ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Lifestyle » Fashion» Kareena Kapoor Khans Trendy And Beautiful Lehengas

  તમારા ટેલર પાસે સ્ટિચ કરાવો Kareenaના આ 10 લહેંગા

  Divyabhaskar.com | Last Modified - Jan 20, 2018, 10:21 AM IST

  જો તમારા ઘર અથવા ફ્રેન્ડ સર્કલમાં કોઈના લગ્ન છે અને તમે આ વખતે લહેંગા પહેરવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસ પહેરો.
  • જો તમે કંઈક હટકે લહેંગા ટ્રાય કરવા ઈચ્છો છો તો આ શિમરી ગ્રે કલરના લહેંગા ટ્રાય કરો. Lakme Fahion Week winter festive 2014માં Kareena, Manish Malhotraના આ એમ્બ્રોયડરી નેટવાળા દુપટ્ટા લહેંગામાં જોવા મળી હતી. ચોલીનું ફ્રન્ટ લોન્ગ સ્લિટ તેને વધુ ગ્લેમરસ લુક આપે છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   જો તમે કંઈક હટકે લહેંગા ટ્રાય કરવા ઈચ્છો છો તો આ શિમરી ગ્રે કલરના લહેંગા ટ્રાય કરો. Lakme Fahion Week winter festive 2014માં Kareena, Manish Malhotraના આ એમ્બ્રોયડરી નેટવાળા દુપટ્ટા લહેંગામાં જોવા મળી હતી. ચોલીનું ફ્રન્ટ લોન્ગ સ્લિટ તેને વધુ ગ્લેમરસ લુક આપે છે.

   યૂટિલિટી ડેસ્કઃ કમૂર્તા પૂરા થતા જ લગ્નની સીઝન શરૂ થઈ ચૂકી છે. જો તમારા ઘર અથવા ફ્રેન્ડ સર્કલમાં કોઈના લગ્ન છે અને તમે આ વખતે લહેંગા પહેરવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસ પહેરો. લહેંગાની સાથે તમે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરી શકો છો. દુપટ્ટાથી લઈને બ્લાઉઝ અને લહેંગા સુધી, અનેક ડિઝાઇન્સ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. Kareena Kapoor Khan જેટલી સુંદર વેસ્ટર્ન આઉટફિટમાં લાગે છે, એટલી જ એલિગન્ટ ઈન્ડિયન આઉટફિટ્સમાં પણ લાગે છે.

   લગ્નથી લઈને ફેશન શોઝ, પાર્ટીઝ અને ત્યાં સુધી કે ડિલીવરી દરમિયાન પણ Kareenaનો લુક જોવાલાયક રહ્યો છે. અમે તમને બતાવી રહ્યા છીએ Kareenaના 10 બેસ્ટ લહેંગા, જે તમે પણ આ વખતે લગ્નમાં કેરી કરી શકો છો.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો Kareenaના સ્ટાઇલિશ લહેંગા જે તમે સ્ટિચ કરાવીને કેરી કરી શકો છો...

  • Manish Malhotraની ભત્રીજી Riddhi Malhotraના લગ્નમાં Kareenaએ આ સીક્વિન લહેંગા પહેરીને પહોંચી હતી. તેને Manish Malhotraએ જ ડિઝાઇન કર્યો હતો. નેટ દુપટ્ટો અને સીક્વિન બ્લાઉઝવાળા આ લહેંગા ખૂબ હેવી લુક આપી રહ્યા છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   Manish Malhotraની ભત્રીજી Riddhi Malhotraના લગ્નમાં Kareenaએ આ સીક્વિન લહેંગા પહેરીને પહોંચી હતી. તેને Manish Malhotraએ જ ડિઝાઇન કર્યો હતો. નેટ દુપટ્ટો અને સીક્વિન બ્લાઉઝવાળા આ લહેંગા ખૂબ હેવી લુક આપી રહ્યા છે.

   યૂટિલિટી ડેસ્કઃ કમૂર્તા પૂરા થતા જ લગ્નની સીઝન શરૂ થઈ ચૂકી છે. જો તમારા ઘર અથવા ફ્રેન્ડ સર્કલમાં કોઈના લગ્ન છે અને તમે આ વખતે લહેંગા પહેરવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસ પહેરો. લહેંગાની સાથે તમે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરી શકો છો. દુપટ્ટાથી લઈને બ્લાઉઝ અને લહેંગા સુધી, અનેક ડિઝાઇન્સ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. Kareena Kapoor Khan જેટલી સુંદર વેસ્ટર્ન આઉટફિટમાં લાગે છે, એટલી જ એલિગન્ટ ઈન્ડિયન આઉટફિટ્સમાં પણ લાગે છે.

   લગ્નથી લઈને ફેશન શોઝ, પાર્ટીઝ અને ત્યાં સુધી કે ડિલીવરી દરમિયાન પણ Kareenaનો લુક જોવાલાયક રહ્યો છે. અમે તમને બતાવી રહ્યા છીએ Kareenaના 10 બેસ્ટ લહેંગા, જે તમે પણ આ વખતે લગ્નમાં કેરી કરી શકો છો.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો Kareenaના સ્ટાઇલિશ લહેંગા જે તમે સ્ટિચ કરાવીને કેરી કરી શકો છો...

  • જો તમે તમારા લહેંગાની ચોલી માટે કોઈ ડિઝાઇન શોધી રહ્યા છો તો આ રાઉન્ટ બેક ચોલી પસંદ કરો. દિવાળી બેશ દરમિયાન Sabyasachi Mukherjiના હેવી રોયલ બ્લૂ લહેંગામાં Kareena. એમ્બેલિશ્ડ નેકવાળી ચોલી અને નીચેની તરફ હેવી વર્ક આ લહેંગાની સુંદરતા હજુ વધારી રહ્યા છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   જો તમે તમારા લહેંગાની ચોલી માટે કોઈ ડિઝાઇન શોધી રહ્યા છો તો આ રાઉન્ટ બેક ચોલી પસંદ કરો. દિવાળી બેશ દરમિયાન Sabyasachi Mukherjiના હેવી રોયલ બ્લૂ લહેંગામાં Kareena. એમ્બેલિશ્ડ નેકવાળી ચોલી અને નીચેની તરફ હેવી વર્ક આ લહેંગાની સુંદરતા હજુ વધારી રહ્યા છે.

   યૂટિલિટી ડેસ્કઃ કમૂર્તા પૂરા થતા જ લગ્નની સીઝન શરૂ થઈ ચૂકી છે. જો તમારા ઘર અથવા ફ્રેન્ડ સર્કલમાં કોઈના લગ્ન છે અને તમે આ વખતે લહેંગા પહેરવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસ પહેરો. લહેંગાની સાથે તમે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરી શકો છો. દુપટ્ટાથી લઈને બ્લાઉઝ અને લહેંગા સુધી, અનેક ડિઝાઇન્સ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. Kareena Kapoor Khan જેટલી સુંદર વેસ્ટર્ન આઉટફિટમાં લાગે છે, એટલી જ એલિગન્ટ ઈન્ડિયન આઉટફિટ્સમાં પણ લાગે છે.

   લગ્નથી લઈને ફેશન શોઝ, પાર્ટીઝ અને ત્યાં સુધી કે ડિલીવરી દરમિયાન પણ Kareenaનો લુક જોવાલાયક રહ્યો છે. અમે તમને બતાવી રહ્યા છીએ Kareenaના 10 બેસ્ટ લહેંગા, જે તમે પણ આ વખતે લગ્નમાં કેરી કરી શકો છો.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો Kareenaના સ્ટાઇલિશ લહેંગા જે તમે સ્ટિચ કરાવીને કેરી કરી શકો છો...

  • જો તમે બીચ (Beach) વેડિંગમાં જઈ રહ્યા છો તો નિયોન કલરના લહેંગા ટ્રાય કરો. Gabbarના પ્રમોશનમાં Satya Paulના નિયોન કલરના લહેંગામાં Kareenaની સ્ટાઇલ.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   જો તમે બીચ (Beach) વેડિંગમાં જઈ રહ્યા છો તો નિયોન કલરના લહેંગા ટ્રાય કરો. Gabbarના પ્રમોશનમાં Satya Paulના નિયોન કલરના લહેંગામાં Kareenaની સ્ટાઇલ.

   યૂટિલિટી ડેસ્કઃ કમૂર્તા પૂરા થતા જ લગ્નની સીઝન શરૂ થઈ ચૂકી છે. જો તમારા ઘર અથવા ફ્રેન્ડ સર્કલમાં કોઈના લગ્ન છે અને તમે આ વખતે લહેંગા પહેરવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસ પહેરો. લહેંગાની સાથે તમે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરી શકો છો. દુપટ્ટાથી લઈને બ્લાઉઝ અને લહેંગા સુધી, અનેક ડિઝાઇન્સ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. Kareena Kapoor Khan જેટલી સુંદર વેસ્ટર્ન આઉટફિટમાં લાગે છે, એટલી જ એલિગન્ટ ઈન્ડિયન આઉટફિટ્સમાં પણ લાગે છે.

   લગ્નથી લઈને ફેશન શોઝ, પાર્ટીઝ અને ત્યાં સુધી કે ડિલીવરી દરમિયાન પણ Kareenaનો લુક જોવાલાયક રહ્યો છે. અમે તમને બતાવી રહ્યા છીએ Kareenaના 10 બેસ્ટ લહેંગા, જે તમે પણ આ વખતે લગ્નમાં કેરી કરી શકો છો.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો Kareenaના સ્ટાઇલિશ લહેંગા જે તમે સ્ટિચ કરાવીને કેરી કરી શકો છો...

  • Rohit Balના ફ્લેયર્ડ નેવી બ્લૂ વેલવેટ લહેંગામાં Kareena. તેણે આ લહેંગાને દુપટ્ટા વિના ઈન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં કેરી કર્યું છે. જો તમે દુપટ્ટો સંભાળવાની માથાકૂટથી બચવા ઈચ્છો છો તો આ રીતે લહેંગા સ્ટિચ કરાવો.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   Rohit Balના ફ્લેયર્ડ નેવી બ્લૂ વેલવેટ લહેંગામાં Kareena. તેણે આ લહેંગાને દુપટ્ટા વિના ઈન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં કેરી કર્યું છે. જો તમે દુપટ્ટો સંભાળવાની માથાકૂટથી બચવા ઈચ્છો છો તો આ રીતે લહેંગા સ્ટિચ કરાવો.

   યૂટિલિટી ડેસ્કઃ કમૂર્તા પૂરા થતા જ લગ્નની સીઝન શરૂ થઈ ચૂકી છે. જો તમારા ઘર અથવા ફ્રેન્ડ સર્કલમાં કોઈના લગ્ન છે અને તમે આ વખતે લહેંગા પહેરવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસ પહેરો. લહેંગાની સાથે તમે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરી શકો છો. દુપટ્ટાથી લઈને બ્લાઉઝ અને લહેંગા સુધી, અનેક ડિઝાઇન્સ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. Kareena Kapoor Khan જેટલી સુંદર વેસ્ટર્ન આઉટફિટમાં લાગે છે, એટલી જ એલિગન્ટ ઈન્ડિયન આઉટફિટ્સમાં પણ લાગે છે.

   લગ્નથી લઈને ફેશન શોઝ, પાર્ટીઝ અને ત્યાં સુધી કે ડિલીવરી દરમિયાન પણ Kareenaનો લુક જોવાલાયક રહ્યો છે. અમે તમને બતાવી રહ્યા છીએ Kareenaના 10 બેસ્ટ લહેંગા, જે તમે પણ આ વખતે લગ્નમાં કેરી કરી શકો છો.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો Kareenaના સ્ટાઇલિશ લહેંગા જે તમે સ્ટિચ કરાવીને કેરી કરી શકો છો...

  • ડિલીવરી દરમિયાન Kareenaની સ્ટાઇલમાં જરાય કમી નહોતી આવી. તેણે Sabyasachi Mukherjeeના આ લહેંગામાં LFW Winter Festive 2016 રેમ્પ વોક કર્યું. આ લહેંગામાં ચોલીની જગ્યાએ કુર્તા છે. જો તમે ટમી શો કરવામાં કમ્ફર્ટેબલ નથી, તો આ ડિઝાઇન ટ્રાય કરી શકો છો.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડિલીવરી દરમિયાન Kareenaની સ્ટાઇલમાં જરાય કમી નહોતી આવી. તેણે Sabyasachi Mukherjeeના આ લહેંગામાં LFW Winter Festive 2016 રેમ્પ વોક કર્યું. આ લહેંગામાં ચોલીની જગ્યાએ કુર્તા છે. જો તમે ટમી શો કરવામાં કમ્ફર્ટેબલ નથી, તો આ ડિઝાઇન ટ્રાય કરી શકો છો.

   યૂટિલિટી ડેસ્કઃ કમૂર્તા પૂરા થતા જ લગ્નની સીઝન શરૂ થઈ ચૂકી છે. જો તમારા ઘર અથવા ફ્રેન્ડ સર્કલમાં કોઈના લગ્ન છે અને તમે આ વખતે લહેંગા પહેરવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસ પહેરો. લહેંગાની સાથે તમે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરી શકો છો. દુપટ્ટાથી લઈને બ્લાઉઝ અને લહેંગા સુધી, અનેક ડિઝાઇન્સ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. Kareena Kapoor Khan જેટલી સુંદર વેસ્ટર્ન આઉટફિટમાં લાગે છે, એટલી જ એલિગન્ટ ઈન્ડિયન આઉટફિટ્સમાં પણ લાગે છે.

   લગ્નથી લઈને ફેશન શોઝ, પાર્ટીઝ અને ત્યાં સુધી કે ડિલીવરી દરમિયાન પણ Kareenaનો લુક જોવાલાયક રહ્યો છે. અમે તમને બતાવી રહ્યા છીએ Kareenaના 10 બેસ્ટ લહેંગા, જે તમે પણ આ વખતે લગ્નમાં કેરી કરી શકો છો.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો Kareenaના સ્ટાઇલિશ લહેંગા જે તમે સ્ટિચ કરાવીને કેરી કરી શકો છો...

  • રેડ હોટ બ્રાઇડલ લહેંગા સાડીમાં સુંદર Kareena. આ લહેંગા Manish Malhotraએ ડિઝાઇન કર્યા છે. તે ખૂબ જ હેવી છે. ભાવિ દુલ્હન તેનાથી ઈન્સ્પિરેશન લઈ શકો છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   રેડ હોટ બ્રાઇડલ લહેંગા સાડીમાં સુંદર Kareena. આ લહેંગા Manish Malhotraએ ડિઝાઇન કર્યા છે. તે ખૂબ જ હેવી છે. ભાવિ દુલ્હન તેનાથી ઈન્સ્પિરેશન લઈ શકો છે.

   યૂટિલિટી ડેસ્કઃ કમૂર્તા પૂરા થતા જ લગ્નની સીઝન શરૂ થઈ ચૂકી છે. જો તમારા ઘર અથવા ફ્રેન્ડ સર્કલમાં કોઈના લગ્ન છે અને તમે આ વખતે લહેંગા પહેરવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસ પહેરો. લહેંગાની સાથે તમે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરી શકો છો. દુપટ્ટાથી લઈને બ્લાઉઝ અને લહેંગા સુધી, અનેક ડિઝાઇન્સ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. Kareena Kapoor Khan જેટલી સુંદર વેસ્ટર્ન આઉટફિટમાં લાગે છે, એટલી જ એલિગન્ટ ઈન્ડિયન આઉટફિટ્સમાં પણ લાગે છે.

   લગ્નથી લઈને ફેશન શોઝ, પાર્ટીઝ અને ત્યાં સુધી કે ડિલીવરી દરમિયાન પણ Kareenaનો લુક જોવાલાયક રહ્યો છે. અમે તમને બતાવી રહ્યા છીએ Kareenaના 10 બેસ્ટ લહેંગા, જે તમે પણ આ વખતે લગ્નમાં કેરી કરી શકો છો.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો Kareenaના સ્ટાઇલિશ લહેંગા જે તમે સ્ટિચ કરાવીને કેરી કરી શકો છો...

  • Soha Ali Khanના વેડિંગ રિસેપ્શનમાં Kareena, Manish Malhotraના આ સુદર લહેંગામાં જોવા મળી. એમ્બેલિશ્ડ ચોલીની સાથે હેવી બોર્ડરવાળો દુપટ્ટો અને આ શાનદાર લહેંગા Bebo પર ખૂબ સારો લાગે છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   Soha Ali Khanના વેડિંગ રિસેપ્શનમાં Kareena, Manish Malhotraના આ સુદર લહેંગામાં જોવા મળી. એમ્બેલિશ્ડ ચોલીની સાથે હેવી બોર્ડરવાળો દુપટ્ટો અને આ શાનદાર લહેંગા Bebo પર ખૂબ સારો લાગે છે.

   યૂટિલિટી ડેસ્કઃ કમૂર્તા પૂરા થતા જ લગ્નની સીઝન શરૂ થઈ ચૂકી છે. જો તમારા ઘર અથવા ફ્રેન્ડ સર્કલમાં કોઈના લગ્ન છે અને તમે આ વખતે લહેંગા પહેરવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસ પહેરો. લહેંગાની સાથે તમે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરી શકો છો. દુપટ્ટાથી લઈને બ્લાઉઝ અને લહેંગા સુધી, અનેક ડિઝાઇન્સ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. Kareena Kapoor Khan જેટલી સુંદર વેસ્ટર્ન આઉટફિટમાં લાગે છે, એટલી જ એલિગન્ટ ઈન્ડિયન આઉટફિટ્સમાં પણ લાગે છે.

   લગ્નથી લઈને ફેશન શોઝ, પાર્ટીઝ અને ત્યાં સુધી કે ડિલીવરી દરમિયાન પણ Kareenaનો લુક જોવાલાયક રહ્યો છે. અમે તમને બતાવી રહ્યા છીએ Kareenaના 10 બેસ્ટ લહેંગા, જે તમે પણ આ વખતે લગ્નમાં કેરી કરી શકો છો.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો Kareenaના સ્ટાઇલિશ લહેંગા જે તમે સ્ટિચ કરાવીને કેરી કરી શકો છો...

  • Astha Narangના બ્લશ પિંક લહેંગામાં Kareena Kapoor Khan. તેની પર ગોલ્ડ સીક્વિન ડિટેલિંગ કરેલી છે. શિયાળા માટે આ સ્લીવ્ઝ પણ પરફેક્ટ છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   Astha Narangના બ્લશ પિંક લહેંગામાં Kareena Kapoor Khan. તેની પર ગોલ્ડ સીક્વિન ડિટેલિંગ કરેલી છે. શિયાળા માટે આ સ્લીવ્ઝ પણ પરફેક્ટ છે.

   યૂટિલિટી ડેસ્કઃ કમૂર્તા પૂરા થતા જ લગ્નની સીઝન શરૂ થઈ ચૂકી છે. જો તમારા ઘર અથવા ફ્રેન્ડ સર્કલમાં કોઈના લગ્ન છે અને તમે આ વખતે લહેંગા પહેરવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસ પહેરો. લહેંગાની સાથે તમે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરી શકો છો. દુપટ્ટાથી લઈને બ્લાઉઝ અને લહેંગા સુધી, અનેક ડિઝાઇન્સ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. Kareena Kapoor Khan જેટલી સુંદર વેસ્ટર્ન આઉટફિટમાં લાગે છે, એટલી જ એલિગન્ટ ઈન્ડિયન આઉટફિટ્સમાં પણ લાગે છે.

   લગ્નથી લઈને ફેશન શોઝ, પાર્ટીઝ અને ત્યાં સુધી કે ડિલીવરી દરમિયાન પણ Kareenaનો લુક જોવાલાયક રહ્યો છે. અમે તમને બતાવી રહ્યા છીએ Kareenaના 10 બેસ્ટ લહેંગા, જે તમે પણ આ વખતે લગ્નમાં કેરી કરી શકો છો.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો Kareenaના સ્ટાઇલિશ લહેંગા જે તમે સ્ટિચ કરાવીને કેરી કરી શકો છો...

  • એક મેગેઝીનના ફોટોશૂટમાં Kareena Kapoor Khan. હેવી લહેંગા અને દુપટ્ટાની સાથે વેલવેટ ચોલીમાં તે ખૂબ સુંદર લાગી રહી છે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક મેગેઝીનના ફોટોશૂટમાં Kareena Kapoor Khan. હેવી લહેંગા અને દુપટ્ટાની સાથે વેલવેટ ચોલીમાં તે ખૂબ સુંદર લાગી રહી છે.

   યૂટિલિટી ડેસ્કઃ કમૂર્તા પૂરા થતા જ લગ્નની સીઝન શરૂ થઈ ચૂકી છે. જો તમારા ઘર અથવા ફ્રેન્ડ સર્કલમાં કોઈના લગ્ન છે અને તમે આ વખતે લહેંગા પહેરવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસ પહેરો. લહેંગાની સાથે તમે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરી શકો છો. દુપટ્ટાથી લઈને બ્લાઉઝ અને લહેંગા સુધી, અનેક ડિઝાઇન્સ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. Kareena Kapoor Khan જેટલી સુંદર વેસ્ટર્ન આઉટફિટમાં લાગે છે, એટલી જ એલિગન્ટ ઈન્ડિયન આઉટફિટ્સમાં પણ લાગે છે.

   લગ્નથી લઈને ફેશન શોઝ, પાર્ટીઝ અને ત્યાં સુધી કે ડિલીવરી દરમિયાન પણ Kareenaનો લુક જોવાલાયક રહ્યો છે. અમે તમને બતાવી રહ્યા છીએ Kareenaના 10 બેસ્ટ લહેંગા, જે તમે પણ આ વખતે લગ્નમાં કેરી કરી શકો છો.

   આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો Kareenaના સ્ટાઇલિશ લહેંગા જે તમે સ્ટિચ કરાવીને કેરી કરી શકો છો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Fashion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Kareena Kapoor Khans Trendy And Beautiful Lehengas
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Lifestyle

  Trending

  Top
  `