ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Fashion» Everything You Need To Know About The Gujarati Bridal Outfits, Gharchola

    લગ્નમાં શા માટે પહેરવામાં આવે છે પાનેતર? જાણો તેનાથી જોડાયેલી ખાસ વાતો

    Divyabhaskar.com | Last Modified - Jan 22, 2018, 10:40 AM IST

    ગુજરાતી બ્રાઇડ્સના આઉટફિટ્સનો ખાસ ભાગ હોય છે પાનેતર. લહેંગાથી લઈને દુપટ્ટા અને બ્લાઉઝમાં પાનેતર અને ઘરચોળા સામેલ હોય છે.
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      યૂટિલિટી ડેસ્કઃ ગુજરાતી બ્રાઇડ્સના આઉટફિટ્સનો ખાસ ભાગ હોય છે પાનેતર. લહેંગાથી લઈને દુપટ્ટા અને બ્લાઉઝમાં પાનેતર અને ઘરચોળા સામેલ હોય છે.

      ગુજરાતી લગ્નની જુદી-જુદી રસમોમાં પાનેતર અને ઘરચોળા ખૂબ જ જરૂરી હોય છે. જ્યાં પાનેતર સાડી દુલ્હનના પિયરની તરફથી હોય છે તો ઘરચોળું સાસરી તરફથી મળે છે. પાનેતર સાડીઓને લગ્નની શરૂઆતમાં પહેરવાનો રિવાજ હોય છે અને ઘરચોળું લગ્ન પછીની રસમમાં પહેરવામાં આવે છે.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પાનેતર અને ઘરચોળાની વિવિધ ડિઝાઇન્સ વિશે...

    • પાનેતર અલગ પ્રકારની સિલ્ક સાડી હોય છે. વ્હાઇટ કલરની આ સાડીની બોર્ડર રેડ હોય છે. પ્લેન વ્હાઇટને બનાવવામાં ગઝી સિલ્ક સ્ટ્રાઇપ્સ અને ગોલ્ડ ઝરી ચેક્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સાથે જ યેલો અને ગ્રીન બાંધણી મોટિફ્સથી તેને યૂનિક લુક આપવામાં આવે છે.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      પાનેતર અલગ પ્રકારની સિલ્ક સાડી હોય છે. વ્હાઇટ કલરની આ સાડીની બોર્ડર રેડ હોય છે. પ્લેન વ્હાઇટને બનાવવામાં ગઝી સિલ્ક સ્ટ્રાઇપ્સ અને ગોલ્ડ ઝરી ચેક્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સાથે જ યેલો અને ગ્રીન બાંધણી મોટિફ્સથી તેને યૂનિક લુક આપવામાં આવે છે.

      યૂટિલિટી ડેસ્કઃ ગુજરાતી બ્રાઇડ્સના આઉટફિટ્સનો ખાસ ભાગ હોય છે પાનેતર. લહેંગાથી લઈને દુપટ્ટા અને બ્લાઉઝમાં પાનેતર અને ઘરચોળા સામેલ હોય છે.

      ગુજરાતી લગ્નની જુદી-જુદી રસમોમાં પાનેતર અને ઘરચોળા ખૂબ જ જરૂરી હોય છે. જ્યાં પાનેતર સાડી દુલ્હનના પિયરની તરફથી હોય છે તો ઘરચોળું સાસરી તરફથી મળે છે. પાનેતર સાડીઓને લગ્નની શરૂઆતમાં પહેરવાનો રિવાજ હોય છે અને ઘરચોળું લગ્ન પછીની રસમમાં પહેરવામાં આવે છે.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પાનેતર અને ઘરચોળાની વિવિધ ડિઝાઇન્સ વિશે...

    • ઘરચોળું સિલ્ક અને ઝરીના દોરાથી બનેલું હોય છે. તેમાં પણ બાંધણી વર્કના ઉપયોગથી તેને સુંદર લુક આપવામાં આવે છે. ઘરચોળું ગ્રિડ પેટર્ન માટે તયેલા રેડ કલરમાં ડાય થાય છે. ઢરી ચેક્સ અને ગ્રિડ 9, 12 અને 52માં હોય છે, જે તેના ખાસ લુકનું કારણ છે. ગ્રિડની બ્રોર્ડર પર ઝરી વર્ક હોય છે.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઘરચોળું સિલ્ક અને ઝરીના દોરાથી બનેલું હોય છે. તેમાં પણ બાંધણી વર્કના ઉપયોગથી તેને સુંદર લુક આપવામાં આવે છે. ઘરચોળું ગ્રિડ પેટર્ન માટે તયેલા રેડ કલરમાં ડાય થાય છે. ઢરી ચેક્સ અને ગ્રિડ 9, 12 અને 52માં હોય છે, જે તેના ખાસ લુકનું કારણ છે. ગ્રિડની બ્રોર્ડર પર ઝરી વર્ક હોય છે.

      યૂટિલિટી ડેસ્કઃ ગુજરાતી બ્રાઇડ્સના આઉટફિટ્સનો ખાસ ભાગ હોય છે પાનેતર. લહેંગાથી લઈને દુપટ્ટા અને બ્લાઉઝમાં પાનેતર અને ઘરચોળા સામેલ હોય છે.

      ગુજરાતી લગ્નની જુદી-જુદી રસમોમાં પાનેતર અને ઘરચોળા ખૂબ જ જરૂરી હોય છે. જ્યાં પાનેતર સાડી દુલ્હનના પિયરની તરફથી હોય છે તો ઘરચોળું સાસરી તરફથી મળે છે. પાનેતર સાડીઓને લગ્નની શરૂઆતમાં પહેરવાનો રિવાજ હોય છે અને ઘરચોળું લગ્ન પછીની રસમમાં પહેરવામાં આવે છે.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પાનેતર અને ઘરચોળાની વિવિધ ડિઝાઇન્સ વિશે...

    • જોકે, આજે ફેશન અને ટ્રેન્ડને જોતા બ્રાઇડ્સ ઘરચોળાને દુપટ્ટાની જેમ માથા અને શોલ્ડર પર કેરી કરી રહી છે જે લુકને ડિફરન્ટ જ નહીં સ્ટાઇલિશ પણ બનાવે છે.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      જોકે, આજે ફેશન અને ટ્રેન્ડને જોતા બ્રાઇડ્સ ઘરચોળાને દુપટ્ટાની જેમ માથા અને શોલ્ડર પર કેરી કરી રહી છે જે લુકને ડિફરન્ટ જ નહીં સ્ટાઇલિશ પણ બનાવે છે.

      યૂટિલિટી ડેસ્કઃ ગુજરાતી બ્રાઇડ્સના આઉટફિટ્સનો ખાસ ભાગ હોય છે પાનેતર. લહેંગાથી લઈને દુપટ્ટા અને બ્લાઉઝમાં પાનેતર અને ઘરચોળા સામેલ હોય છે.

      ગુજરાતી લગ્નની જુદી-જુદી રસમોમાં પાનેતર અને ઘરચોળા ખૂબ જ જરૂરી હોય છે. જ્યાં પાનેતર સાડી દુલ્હનના પિયરની તરફથી હોય છે તો ઘરચોળું સાસરી તરફથી મળે છે. પાનેતર સાડીઓને લગ્નની શરૂઆતમાં પહેરવાનો રિવાજ હોય છે અને ઘરચોળું લગ્ન પછીની રસમમાં પહેરવામાં આવે છે.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પાનેતર અને ઘરચોળાની વિવિધ ડિઝાઇન્સ વિશે...

    • ઘરચોળામાં સુંદર દેખાવા માટે તેના પાલવને પાછળની તરફ નહીં પરંતુ આગળની તરફ રાખો.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઘરચોળામાં સુંદર દેખાવા માટે તેના પાલવને પાછળની તરફ નહીં પરંતુ આગળની તરફ રાખો.

      યૂટિલિટી ડેસ્કઃ ગુજરાતી બ્રાઇડ્સના આઉટફિટ્સનો ખાસ ભાગ હોય છે પાનેતર. લહેંગાથી લઈને દુપટ્ટા અને બ્લાઉઝમાં પાનેતર અને ઘરચોળા સામેલ હોય છે.

      ગુજરાતી લગ્નની જુદી-જુદી રસમોમાં પાનેતર અને ઘરચોળા ખૂબ જ જરૂરી હોય છે. જ્યાં પાનેતર સાડી દુલ્હનના પિયરની તરફથી હોય છે તો ઘરચોળું સાસરી તરફથી મળે છે. પાનેતર સાડીઓને લગ્નની શરૂઆતમાં પહેરવાનો રિવાજ હોય છે અને ઘરચોળું લગ્ન પછીની રસમમાં પહેરવામાં આવે છે.

      આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પાનેતર અને ઘરચોળાની વિવિધ ડિઝાઇન્સ વિશે...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Fashion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Everything You Need To Know About The Gujarati Bridal Outfits, Gharchola
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `