Home » Lifestyle » Fashion » Get The Stars In Your Favour And Select Your Bridal Outfit According To Your Zodiac Sign

દુલ્હન બનવા જઈ રહ્યા છો? તો રાશિ મુજબ તૈયાર કરો તમારું વોર્ડરોબ, દેખાશો સ્ટાઇલિશ

Divyabhaskar.com | Updated - Jan 19, 2018, 06:03 PM

લગ્ન, એન નવા જીવનની શરૂઆત હોય છે, જેને સારું અને પરફેક્ટ બનાવવા માટે અનેક તૈયારીઓ કરવામાં આવે છે.

  • Get The Stars In Your Favour And Select Your Bridal Outfit According To Your Zodiac Sign
    +12બીજી સ્લાઈડ્સ જુઓ

    યૂટિલિટી ડેસ્કઃ લગ્ન, એન નવા જીવનની શરૂઆત હોય છે, જેને સારું અને પરફેક્ટ બનાવવા માટે અનેક તૈયારીઓ કરવામાં આવે છે. આઉટફિટ્સની શોપિંગ આ તૈયારીઓનો જ ભાગ છે જેને ખરીદતી વખતે મોટાભાગની બ્રાઇડ્સ લેટેસ્ટ અને ટ્રેન્ડી પેટર્ન્સ, ડિઝાઇન્સ અને કલરને ફોકલ કરે છે. પરંતુ શું તમે જાણો છો દરેક રાશિનો પોતાનો એક ખાસ કલર હોય છે જે તમારી પર્સનાલિટી અને નેચરને દર્શાવે છે. તો આ વખત તમારા લકી કલરના આઉટફિટ્સને કરો તમારા વોર્ડરોબમાં સામેલ. જે તમારા નવા જીવનની ખુશીઓને બનાવી રાખવામાં ખૂબ કારગર હોય છે, તો ચાલો જાણીએ તેના વિશે.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો તમારી રાશિ મુજબ તમારા માટે ક્યો કલર છે બેસ્ટ...

  • Get The Stars In Your Favour And Select Your Bridal Outfit According To Your Zodiac Sign
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    Capricorn

    આ પોતાનામાં જ રહેવાવાળો હોય છે તો ગ્રે અને બ્રાઉન તેના આ નેચર મુજબથી બેસ્ટ રહેશે. પિંક, ગ્રીન અને મરૂનની સાથે તમે આ કલરના આઉટફિટ્સને મિક્સ એન્ડ મેચ કરીને પહેરી શકો છો.

  • Get The Stars In Your Favour And Select Your Bridal Outfit According To Your Zodiac Sign
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    Aquarians

    આ નવી વસ્તુઓને જાણવા અને સમજવા માટે કાયમ તૈયાર રહે છે. તેના માટે બ્લૂ પરફેક્ટ કલર રહેશે. તેના અલગ-અલગ શેડ્સને તમે તમારા વોર્ડરોબમાં સામેલ કરી શકો છો.

  • Get The Stars In Your Favour And Select Your Bridal Outfit According To Your Zodiac Sign
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    Pisces

    વસ્તુઓને જોવા અને વિચારવાનો તેમની એક અલગ જ રીત હોય છે. આ ખૂબ ક્રિએટિવ હોય છે. લાઇટ ગ્રીન કલર તેમની રાશિને પ્રેજન્ટ કરવા માટે બેસ્ટ રહેશે. જોકે, આ દરેક સ્કિન ટોન પર સારા નથી લાગતા એટલે તેને પિંક, પીચ અને અન્ય ડાર્ક કલર સાથે પહેરી શકો છો.

  • Get The Stars In Your Favour And Select Your Bridal Outfit According To Your Zodiac Sign
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    Aries

    આ રાશિના લોકો ખૂબ એક્ટિવ, એનર્જેટિક અને દરેક કામને લઈને ફોકસ રહે છે અને તેમને સેન્ટર ઓફ અટ્રેક્શન બનવું ખૂબ પસંદ હોય છે. તો રેડ કરતા સારો કલર કોઈ હોય જ નથી શકતો. જુદા-જુદા એમ્બ્રોયડરી અને પ્રિન્ટ્સવાળા રેડ આઉટફિટ્સને તમારા બ્રાઇડલ કલેક્શનમાં સામેલ કરો.

  • Get The Stars In Your Favour And Select Your Bridal Outfit According To Your Zodiac Sign
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    Taurus

    આ લોકો સમજુ અને સ્થિર સ્વભાવના હોય છે. તેમની પર્સનાલિટી મુજબ ગ્રીન કલર પરફેક્ટ હોય છે. જે અત્યારે બ્રાઇડ્સના લહેંગાથી લઈને સાડી દરેકમાં જોવા મળી રહ્યો છે. તેને તમે પિંક, બ્રાઉન, મેટેલિક, ઓરેન્જ અને યેલો જેવા અલગ-અલગ કલર્સની સાથે મિક્સ એન્ડ મેચ કરીને પહેરી શકો છો.

  • Get The Stars In Your Favour And Select Your Bridal Outfit According To Your Zodiac Sign
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    Gemini

    આ દરેક સિચુએશનમાં સરળતાથી ઢળી જાય છે. ખૂબ સ્ટ્રોન્ગ અને પોઝિટિવ પર્સનાલિટી હોય છે. તેમનો કલર યેલો હોય છે જે બ્રાઇડ્સના વોર્ડરોબનો અગત્યનો ભાગ હોય છે. તો યેલોના અલગ-અલગ શેડ્સને તમારા બ્રાઇડલ આઉટફિટ્સમાં સામેલ કરો.

  • Get The Stars In Your Favour And Select Your Bridal Outfit According To Your Zodiac Sign
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    Cancer

    લવિંગ અને સેન્સિટિવ નેચરવાળા Cancerians માટે વ્હાઇટ અને સિલ્વર કલર બેસ્ટ હોય છે. જોકે, મિડનાઇટ બ્લૂ, એમરાલ્ડ ગ્રીન અને મરૂન પણ તમે ટ્રાય કરી શકો છો.

  • Get The Stars In Your Favour And Select Your Bridal Outfit According To Your Zodiac Sign
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    Leo

    આ રાશિની પર્સનાલિટી ખૂબ બોલ્ડ, રોયલ અને પાવરફુલ હોય છે. ગોલ્ડ કલર તેમના માટે પરફેક્ટ રહેશે. જોકે, રેડ ગ્રીન, બ્લૂ અને પિંક કલર્સના આઉટફિટ્સ પણ તમે તમારા વોર્ડરોબમાં સામેલ કરી શકો છો.

  • Get The Stars In Your Favour And Select Your Bridal Outfit According To Your Zodiac Sign
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    Virgo

    તેને દરેક કામમાં પરફેક્શન પસંદ હોય છે, તો એ મુજબ ગ્રીન અને બ્રાઉન તેમના માટે પરફેક્ટ કલર્સ છે જે ગ્રોથ અને પોઝિટિવિટીની શાઇન છે. બ્લાઉઝથી લઈને કુર્તા અને સલવારમાં તમે આ કલર્સનો ઉપયોગ કરી શકો છો.

  • Get The Stars In Your Favour And Select Your Bridal Outfit According To Your Zodiac Sign
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    Libra

    આ પોતાની લાઇફમાં દરેક વસ્તુઓને લઈને ખૂબ બેલેન્સ હોય છે અને તેને ઈમાનદારીની સાથે દરેક વસ્તુઓમાં સરખામણી પસંદ હોય છે. આ રાશિનો શુભ કલર છે પિંક અને બ્લૂ. મોટાભાગે ગર્લ્સના વોર્ડરોબમાં આ બંને કલર્સના આઉટફિટ્સ જોવા મળે છે તો જો તમે વેડિંગ આઉટફિટ્સની શોપિંગ કરવા જઈ રહ્યા છો તો સાડી, સૂટ્સ અને લહેંગામાં આ કલર સામેલ કરો.

  • Get The Stars In Your Favour And Select Your Bridal Outfit According To Your Zodiac Sign
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    Scorpion

    મોટાભાગે Scorpionને ચેન્જ વધુ પસંદ નથી હોતો અને તે દરેકની સાથે કમ્ફર્ટેબલ નથી હોતા. આ રાશિનો શુભ કલર બ્લેક હોય છે, પરંતુ લગ્નમાં બ્લેક કલર પહેરવો સારું નથી માનવામાં આવતું તો તમે નાઇટ પાર્ટી અને ફેસ્ટિવલ્સમાં બ્લેક કલરના આઉટફિટ્સ કેરી કરી શકો છો.

  • Get The Stars In Your Favour And Select Your Bridal Outfit According To Your Zodiac Sign
    Sagittarians

    એડવેન્ચર્સ, પોઝિટિવ, ઓપન માઇનડેડ અને થોડા ફિલોસોફિકલ, આ Sagittariansનો નેચર હોય છે. તો તમારી પર્સનાલિટી અને ગુડ લુક માટે પર્પલ કલર બેસ્ટ રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ