Home » Lifestyle » Fashion » This Is The Latest Trend That Bollywood Divas Are Going All Gaga About

આ 1 ડિઝાઇનની દીવાની છે બોલિવૂડ ડીવાઝ, તમે પણ જરૂરથી કરજો ટ્રાય

Divyabhaskar.com | Updated - Jan 18, 2018, 06:08 PM

આજકાલ બી-ટાઉન ડીવાઝની વચ્ચે પોપ્યુલર થઈ રહ્યો છે અને એ છે વન-શોલ્ડર આઉટફિટ્સનો.

  • This Is The Latest Trend That Bollywood Divas Are Going All Gaga About
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    Roseta Gettyના વન-શોલ્ડર ડ્રેસમાં Deepika Padukone.

    યૂટિલિટી ડેસ્કઃ ટ્રેન્ડ્સની સાથે ચાલવું અને લેટેસ્ટ ટ્રેન્ડ્સને પોપ્યુલર બનાવવું કોઈ બોલિવૂડ ડીવાઝ પાસે શીખે, જે દરેક નવા ટ્રેન્ડને પોતાના વોર્ડરોબમાં એકદમ અલગ અંદાજમાં સામેલ કરે છે. આવો જ એક ટ્રેન્ડ આજકાલ બી-ટાઉન ડીવાઝની વચ્ચે પોપ્યુલર થઈ રહ્યો છે અને એ છે વન-શોલ્ડર આઉટફિટ્સનો. ડ્રેસિસ, ટોપ્સ અને સાડીના બ્લાઉઝ સુદ્ધામાં આ ટ્રેન્ડ પોપ્યુલર થઈ રહ્યો છે.

    ઓફ-શોલ્ડર અને કોલ્ડ શોલ્ડર પેટર્નના તો અત્યાર સુધી તમારા વોર્ડરોબમાં પણ અનેક આઉટફિટ્સ સામેલ થઈ ગયા હશે, પરંતુ હવે આ ડીવાઝ પાસે ઈન્સ્પિરેશન લઈને ટ્રાય કરો વન-શોલ્ડર આઉટફિટ્સ. આ વધુ સ્કિન શો કર્યા વિના સેક્સી લુક મેળવવા માટે બેસ્ટ ઓપ્શન છે. તમે આ સ્ટાઇલ કોઈ પણ આઉટફિટમાં ટ્રાય કરી શકો છો. Deepikaની જેમ મેક્સી ડ્રેસમાં, Karisma Kapoorની જેમ ટોપમાં અથવા પછી Shilpa Shettyની જેમ સાડીમાં.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વન-શોલ્ડર પેટર્નને કેવી રીતે કરશો કેરી...

  • This Is The Latest Trend That Bollywood Divas Are Going All Gaga About
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    Varsha Wadhwaના વન-શોલ્ડર કોલમ ડ્રેસમાં Huma Qureshi.
  • This Is The Latest Trend That Bollywood Divas Are Going All Gaga About
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    Geisha Designsના વન-શોલ્ડર આઉટફિટમાં Gauahar Khan.
  • This Is The Latest Trend That Bollywood Divas Are Going All Gaga About
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    KNYAના વન-શોલ્ડર ટોપમાં Karisma Kapoor.
  • This Is The Latest Trend That Bollywood Divas Are Going All Gaga About
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    Malini Ramaniની વન-શોલ્ડર સાડી-બ્લાઉઝમાં Shilpa Shetty.
  • This Is The Latest Trend That Bollywood Divas Are Going All Gaga About
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    Ziad Nakadના વન-શોલ્ડર થાઇ-હાઇ સ્લિટ ગાઉનમાં Vaani Kapoor.
  • This Is The Latest Trend That Bollywood Divas Are Going All Gaga About
    Bennch.hqના વન-શોલ્ડર આઉટફિટમાં Richa Chadda.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ