પ્રિ-વેડિંગ શૂટને વધુ સુંદર બનાવશે આ ગોર્ઝિયસ આઉટફિટ્સ, એકવાર જરૂર કરજો ટ્રાય

વેસ્ટર્ન કલ્ચરની દેન પ્રિ-વેડિંગ શૂટનો ટ્રેન્ડ હવે ઈન્ડિયામાં પણ ખૂબ પોપ્યુલર થઈ રહ્યો છે.

Divyabhaskar.com | Updated - Dec 27, 2017, 04:52 PM
These Are Some Of The Most Perfect Outfits For A Pre-Wedding Shoot

યૂટિલિટી ડેસ્કઃ વેસ્ટર્ન કલ્ચરની દેન પ્રિ-વેડિંગ શૂટનો ટ્રેન્ડ હવે ઈન્ડિયામાં પણ ખૂબ પોપ્યુલર થઈ રહ્યો છે. જુદા-જુદા લોકેશન્સ પર જઈને થીમ સેટ કરીને પ્રિ-વેડિંગ શૂટ માટે માત્ર ફોટોગ્રાફર્સ જ નહીં બ્રાઇડ્સ એન્ડ ગ્રૂમ્સ પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. પરંતુ પ્રિ-વેડિંગ શૂટને યૂનિક બનાવવાનું કામ માત્ર પોઝ આપવું જ નથી હોતું, પણ તેના માટે આઉટફિટ્સ પણ પરફેક્ટ હોવા જોઈએ. જ્યાં ગ્રૂમ્સ માટે આઉટફિટ્સના ગણેલા ઓપ્શન્સ હોય છે તો બ્રાઇડ્સ માટે વેરાઇટીની કમી નથી. તો જો તમે પ્રિ-વેડિંગમાં શું પહેરવું જે સ્ટાઇલિશ લાગવાની સાથે જ તમારા પિક્ચરને પણ પરફેક્ટ બનાવે. તો એક વખત આ આઉટફિટ્સની તરફ પણ ધ્યાન આપો.

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પ્રિ-વેડિંગ શૂટમાં કેવા આઉટફિટ્સ પહેરવા રહેશે બેસ્ટ...

These Are Some Of The Most Perfect Outfits For A Pre-Wedding Shoot

બ્લેક લહેંગા

બ્લેક ફિટેડ લહેંગા પહેરવાનું ઓપ્શન પણ પ્રિ-વેડિંગ સૂટ માટે બેસ્ટ રહેશે. મિરર, એમ્બ્રોયડરી અને ગોટા-પટ્ટીના લાઇટ વર્કવાળા બ્લેક લહેંગા આ ઓકેશન પર સ્ટાઇલ અને કમ્ફર્ટ બંને દૃષ્ટિએ પરફેક્ટ રહેશે.

These Are Some Of The Most Perfect Outfits For A Pre-Wedding Shoot

કેપ ગાઉન

આ ઓકેશન પર બ્રાઇટ કલરના ફ્લોર લેન્થ ગાઉન ટ્રાય કરો. લાઇટ વર્કવાળા કેપ સ્ટાઇલ ગાઉન ટ્રેન્ડમાં પણ છે અને આ આશરે દરેક બોડી ટાઇપને સરળતાથી સૂટ પણ કરે છે.

These Are Some Of The Most Perfect Outfits For A Pre-Wedding Shoot

પેસ્ટલ ગ્રીન સાડી

શાઇનિંગ અને ભભકાદાર સાડીઓથી અલગ તમે પ્રિ-વેડિંગ શૂટમાં ક્લાસી અને ગ્લેમરસ દેખાવા ઈચ્છો છો તો પેસ્ટલ ગ્રીન સાડી પસંદ કરો. જે વિન્ટર સીઝન મુજબ પણ બેસ્ટ કલર છે.

These Are Some Of The Most Perfect Outfits For A Pre-Wedding Shoot

પ્રિન્ટેડ સેપરેટ્સ

અલગ-અલગ પ્રિન્ટ અને વેરાઇટીવાળા સેપરેટ્સની સાથે પણ તમે તમારા આ પ્રસંગને બનાવી શકો છો યાદગાર. ક્રોપ ટોપ અને સ્કર્ટની પ્રિન્ટ મેચિંગ હોય તો વધુ સારું લાગશે. કોન્ટ્રાસ્ટ અને ડિફરન્ટ સ્કર્ટ અને ટોપનું કોમ્બિનેશન પિક્ચરને બગાડી પણ શકે છે.

These Are Some Of The Most Perfect Outfits For A Pre-Wedding Shoot

પર્પલ ફ્લોર લેન્થ અનારકલી

ફ્લોર લેન્થ અનારકલી ખૂબ વધુ ટ્રેડિશનલ લુક આપશે. તેમાં લુકને નોર્મલ અને સ્ટાઇલિશ રાખવા માટે તમે ડિફરન્ટ કલરના અનારકલી પસંદ કરી શકો છો. પર્પલ અત્યારે ખૂબ જ ટ્રેન્ડી કલર છે તો આ કલરથી જ બનાવો તમારા પ્રિ-વેડિંગ શૂટને શાનદાર.

These Are Some Of The Most Perfect Outfits For A Pre-Wedding Shoot

કુર્તા વિથ પલાજો

પ્રિ-વેડિંગમાં ટ્રેડિશનલ પહેરવા ઈચ્છો છો તો તમારી સ્ટાઇલને બ્રોકેડ અને સિલ્ક પલાજો સાથે ટીમઅપ કરો. બ્રાઇટ કલર કોમ્બિનેશનવાળા આ આઉટફિટ તમારા પ્રિ-વેડિંગ શૂટ માટે બેસ્ટ રહેશે.

These Are Some Of The Most Perfect Outfits For A Pre-Wedding Shoot

કુર્તા વિથ હાઇ વેસ્ટ પેન્ટ્સ

કુર્તા પહેરવાનું વિચારવું કદાચ પ્રિ-વેડિંગ મુજબ તમને થોડું વિચિત્ર લાગે, પરંતુ તેને ટ્વિસ્ટની સાથે પહેરીને દેખાઈ શકો છો સ્ટાઇલિસ્ટ. ફ્રિંજ વર્કવાળા સ્લિટ કુર્તાને હાઇ વેસ્ટ પેન્ટ્સની સાથે પેર કરો. આ તમારા પિક્ચરને પરફેક્ટ બનાવશે.

X
These Are Some Of The Most Perfect Outfits For A Pre-Wedding Shoot
These Are Some Of The Most Perfect Outfits For A Pre-Wedding Shoot
These Are Some Of The Most Perfect Outfits For A Pre-Wedding Shoot
These Are Some Of The Most Perfect Outfits For A Pre-Wedding Shoot
These Are Some Of The Most Perfect Outfits For A Pre-Wedding Shoot
These Are Some Of The Most Perfect Outfits For A Pre-Wedding Shoot
These Are Some Of The Most Perfect Outfits For A Pre-Wedding Shoot
These Are Some Of The Most Perfect Outfits For A Pre-Wedding Shoot
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App