Home » Lifestyle » Fashion » Shine In These Metallic Sarees At Every Party

સાડીઓનો આ ટ્રેન્ડ પાર્ટીમાં આપશે તમને ગ્લેમરસ લુક, વોર્ડરોબમાં કરો સામેલ

Divyabhaskar.com | Updated - Jan 15, 2018, 05:46 PM

મેટેલિક ટ્રેન્ડ છેલ્લા થોડા સમયથી ટ્રેન્ડમાં છે. તમે ડ્રેસિસથી લઈને ફૂટવેર્સ સુધીમાં આ ટ્રેન્ડ જોયો હશે.

  • Shine In These Metallic Sarees At Every Party
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    તમે ડૂઅલ કલર મેટેલિક સાડી પણ કેરી કરી શકો છો. તેમાં સિલ્વર અને યેલો કોમ્બિનેશન આપેલું છે.

    યૂટિલિટી ડેસ્કઃ મેટેલિક ટ્રેન્ડ છેલ્લા થોડા સમયથી ટ્રેન્ડમાં છે. તમે ડ્રેસિસથી લઈને ફૂટવેર્સ સુધીમાં આ ટ્રેન્ડ જોયો હશે. પરંતુ માત્ર વેસ્ટર્ન આઉટફિટ્સમાં જ નહીં, ઈન્ડિયન આઉટફિટ્સમાં પણ તમે મેટેલિક ટ્રેન્ડને કેરી કરી શકો છો. આ ટ્રેન્ડ ઈન્સ્ટન્ટ જ તમને પાર્ટી લુક આપશે. તો તમારી નેક્સ્ટ પાર્ટીમાં મેટેલિક સાડી કેરી કરો. મેટેલિક સાડીની સાથે એક પ્લેન બ્લાઉઝ પરફેક્ટ રહેશે. મેટેલિક સાડીમાં તમને તમારા લુકને પાર્ટીવેર બનાવવા માટે વધુ મહેનત નહીં કરવી પડે. અમે તમને બતાવી રહ્યા છીએ કેટલાક પાર્ટીવેર મેટેલિક સાડીઓ વિશે.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો મેટેલિક સાડીઓ વિશે...

  • Shine In These Metallic Sarees At Every Party
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    નાઇટ ફંક્શન માટે આ સુંદર મેટેલિક સાડી પરફેક્ટ છે. તમે તેને પણ ડાર્ક કલર્ડ વેલવેટ બ્લાઉઝની સાથે પહેરી શકો છો.
  • Shine In These Metallic Sarees At Every Party
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    તમે આ પ્રીસ્ટિચ્ડ મેટેલિક સાડી લઈ શકો છો. તેમાં Knotted ડિઝાઇન આપેલી છે. આ તમને પાર્ટીમાં ભીડથી અલગ બતાવે છે.
  • Shine In These Metallic Sarees At Every Party
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મેટેલિક સાડીની સાથે તમે આ પ્રકારના મેચિંગ બ્લાઉઝ પણ કેરી કરી શકો છો. તેમાં બ્લેક બોર્ડર આપેલી છે.
  • Shine In These Metallic Sarees At Every Party
    ક્લાસી લુક માટે આ કોન્ટ્રાસ્ટિંગ પ્રિન્ટેડ બ્લાઉઝની સાથે પ્લેન મેટેલિક સાડી કેરી કરો.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ