Home » Lifestyle » Fashion » Surprising Benefits and Uses of Coconut Oil|નારિયેળનું તેલ માત્ર 15 જ દિવસમાં પેટની ચરબીને ઓગાળી દેશે

નારિયેળનું તેલ માત્ર 15 જ દિવસમાં પેટની ચરબીને ઓગાળી દેશે, ખાવામાં પણ છે ગુણકારી

Divyabhaskar.com | Updated - May 10, 2018, 01:23 PM

કાચા નારિયેળના તેલનું સેવન ઝડપથી ઉતારશે ૩ થી ૪ કિલો વજન

  • જો તમે તમારા વધતા જતા શરીર કે પેટને કાબૂમાં ના લઈ શકતા હોય તો આ પ્રયોગ તમને ચોક્કસ લાભ કરાવશે જ. આજે અમે તમારા માટે એક એવો અસરકારક પ્રયોગ લાવ્યા છીએ જે તમારી ચરબીને ઓગાળશે સાથે જ વધતા જતા વજનને પણ કંટ્રોલમાં રાખશે. નારિયેળનું તેલ વજન ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે. કાચા નારિયેળ તેલમાં ટ્રાઈગ્લિસરાઈડ નામનું ફેટ હોય છે. દરરોજ કાચા નારિયેળના તેલનું સેવન કરવાથી ૩ થી ૪ કિલો વજન ઓછુ થઈ શકે છે. તો અવશ્ય આજથી તેનો ખાવામાં ઉપયોગ શરૂ કરી દો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending

વીડિયો વધુ જુઓ