• Gujarati News
  • If You Want To Give Classic Look To Your Kurti, Try This 8 Different Style

કુર્તી પહેરવાની જાણો 8 રીત, અને દેખાવો STYLISH

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર : Biba printed kurti @ Myntra, Rs 659)
લાઈફસ્ટાઈલ ડેસ્ક : કોલેજ કે ઓફિસમાં તમે કુર્તી કે કુર્તાને મોટાભાગે બોરિંગ સલવાર સાથે જ પહેરતા હશો. પરંતુ શું તમે સલવાર સિવાય બીજી કોઈની સાથે અથવા તો બીજી કોઈ સ્ટાઈલમાં કુર્તાને પહેર્યા છે ખરાં? વર્ષોથી ચાલતા આવેલા સિમ્પલ કુર્તાને ટ્રેન્ડી બનાવવાની કોશિશ કરી છે ખરી? જો જવાબ ના હોય તો, આજે અમે તમારી માટે કુર્તાને પહેરવાના 8 અલગ લુક લઈને આવ્યા છીએ. આ ટ્રેન્ડને ટ્રાય કરો અને બની જાવ બોરિંગથી ટ્રેન્ડી.
આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરીને જાણો, કુર્તાને ટ્રેન્ડી બનાવતી સ્ટાઈલ વિશે...