Divya Bhaskar

Home » Lifestyle » Beauty » tips to make home made bleach for safety skin|આમ ઘરે જ બનાવો સુરક્ષિત બ્લીચ, સુંદરતામાં લાગશે ચાર ચાંદ

આમ ઘરે જ બનાવો સુરક્ષિત બ્લીચ, સુંદરતામાં લાગશે ચાર ચાંદ

Divyabhaskar.com | Updated - Apr 24, 2018, 07:14 PM

આ ઘરેલું બ્લીચ તમને બચાવશે એલર્જી અને ઇન્ફેક્શનથી પણ

  • ચહેરાને બેદાગ અને ખુબસુરત બનવવા માટે યુવતીઓ આજકાલ બ્લીચ કરાવતી હોય છે.પરંતુ કેમિકલવાળુ બ્લીચ ઘણીવાર ફેસ પર એલર્જી અને ઇન્ફેક્શનનું કારણ બની શકે છે. એના કરતા તમે ઘરે જ જાતે નેચરલ બ્લીચ બનાવીને જો તેનો ઉપયોગ કરશો તો રિસ્ક પણ નહીં રહે સાથોસાથ મોટા ખર્ચામાંથી પણ રાહત મળશે જ. તો જોઈ લો કે તમારા રસોડામાં જ રહેલી કેટલીક વસ્તુઓ દ્વારા કઈ રીતે ઘરે જ સુરક્ષિત બ્લીચ બનાવીને ચહેરાની રંગત વધારી શકાય એ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Lifestyle

Trending