ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Lifestyle » Beauty» Make your lips pink from dark lips in just two days|માત્ર બે જ દિવસમાં હોઠ થશે ગુલાબની પાંદડી જેવા, અજમાવો આ એક પ્રયોગ

    માત્ર બે જ દિવસમાં હોઠ થશે ગુલાબની પાંદડી જેવા, અજમાવો આ એક પ્રયોગ

    Divyabhaskar.com | Last Modified - May 03, 2018, 05:51 PM IST

    સ્મોકિંગ કરવાથી કે અન્ય કોઈ કારણોસર થયેલી હોઠની કાયમી કાળાશ ચોક્કસ થશે દૂર
    • માત્ર બે જ દિવસમાં હોઠ થશે ગુલાબની પાંદડી જેવા, અજમાવો આ એક પ્રયોગ

      આજે અમે તમારી સુંદરતાને ચાર ચાંદ લગાવે તેવો એક નુસખો લાવ્યા છીએ, જો તમારા હોઠ કોઇપણ કારણોસર કાળા થઈ ગયા હોય તો આ પ્રયોગ માત્ર 2 જ દિવસમાં કાળા હોઠને બનાવશે ફરીથી ગુલાબી. સ્મોકિંગ કરવાથી કે અન્ય કોઈ કારણોસર હોઠ પર કાયમી કાળાશ જામી જાય છે જેમાંથી છુટકારો હવે તમે અહીં જ બતાવેલા ત્રણેક પ્રયોગમાંથી કોઈ એક પ્રયોગ દ્વારા અવશ્ય મેળવી શકશો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Beauty Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Make your lips pink from dark lips in just two days|માત્ર બે જ દિવસમાં હોઠ થશે ગુલાબની પાંદડી જેવા, અજમાવો આ એક પ્રયોગ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Lifestyle

    Trending

    Top
    `