જુવાનીમાં પગ મૂકતાંની સાથે યુવક હોય કે યુવતી તમામને બ્લેકહેડ્સ કે ખીલની સમસ્યા થાય જ છે. સ્કિન ટોન સફેદ હોય કે પછી કાળો પણ ચહેરા પર અચાનકથી જોવા મળતાં આવા બ્લેકહેડ્સ ચોક્કસ તમારા ટેન્શનમાં વધારો કરવાના. આ બ્લેકહેડ્સમાં જ સમાયેલી છે ખીલની સમસ્યા પણ.અને એટલે જ આજે અમે તમને બતાવી રહ્યા છીએ આયુર્વેદમાં સૂચવેલો એવો પ્રયોગ જે તમારી બ્લેકહેડ્સની સમસ્યાને કાયમ માટે દૂર કરશે.