ગ્લોઈંગ સ્કિન મેળવવા અજમાવો આ પ્રયોગ, કાચું પપૈયું બનાવશે સુંદર સ્કિન

Divyabhaskar.co.in

Jun 01, 2018, 01:52 PM IST
home remedies for glowing skin

વી઼ડિયો: સુંદર થવું કોને નથી ગમતું? એ વાત અલગ છે કે બાહ્ય સુંદરતા કરતાં અંતરની સુંદરતા વધુ જરૂરી છે. જો કે આજે અમે તમને આયુર્વેદમાં સૂચવેલા કેટલાક ઘરેલુ પ્રયોગ બતાવીશું કે જે તમને ગોરા તો બનાવશે જ સાથે સાથે તમારી સ્કિન પણ ગ્લો મારવા લાગશે. તો જોઈ લો તમારા કિચનમાં રહેલી વસ્તુઓ કઈ રીતે તમને બનાવી શકે છે પહેલાં કરતાં વધુ સુંદર.

X
home remedies for glowing skin
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી