શરીર સાથે જોડાયેલી સાત બાબતો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વધારે ખાવાથી આપણી સંભળવાની ક્ષમતા ઓછી થઇ જાય છે. માનવ શરીરમાં સૌથી મજબૂત હાડકુ જડબાનું હોય છે. એક વખત ખાવાનું ખાઘા પછી આપણું શરીર તેને પચાવવા માટે લગભગ 12 કલાક લે છે. માનવ મગજમાં એક ચથુર્થાઉંસ ભાગ આંખોને નિયંત્રિત કરવામાં લાગે છે. આપણી આંખોમાં લેન્સ જીવનભર ગ્રોથ કર્યા કરે છે. મહિલાઓનું દિલ પુરુષોની સરખામણીએ તેજ ઘડકે છે વ્યક્તિના દાંત પર્વતોની જેમ કઠોર હોય છે.