7 જરૂરી બાબતો જે માટે તમારે સ્વાર્થી બનવું જોઇએ!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરોઃ પ્રતિકાત્મક)

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ આપણને સામાન્ય રીતે એવું શીખવવામાં આવે છે કે સ્વાર્થી ના બનો, તમામ લોકોનું હિત કરો અને હળી મળીને રહો. પરંતુ કેટલીકવાર આ પાઠને શીખવા અને નિભાવવાના ચક્કરમાં આપણે મ્હાત ખાવી પડે છે. સ્વાર્થી બનવા પર લોકો ટીકા કરે છે અને ખરાબ પણ સમજે છે. પરંતુ ઘણીવાર સ્વાર્થી બનવું લાભપ્રદ પણ હોય છે. અહીં કેટલીક એવી સ્થિતિઓ અંગે જણાવવામાં આવ્યું છે, જ્યાં સ્વાર્થી હોવું તમારાં માટે હિતમાં છે.
નિષ્પક્ષ વ્યવહાર
ઘણીવાર લોકો તમારી સાથે નિષ્પક્ષ વ્યવહાર નથી કરતા, એવામાં પણ તમારે તમારાં હિત અંગે વિચારવું જરૂરી બની જાય છે. જો કોઇ તમારાં વિશે નિષ્પક્ષ નથી તો સ્વાર્થી બનો અને જે તમારાં માટે યોગ્ય હોય તે જ કરો. ના કહેવાનું શીખો અને તમારાં હિસાબથી કામ કરો.
પહેલા તમે પછી અન્ય વિશે વિચારો
આજના યુગમાં તમામ લોકોનું ભલું કરીને પોતાનું ભલું કરવું શક્ય નથી. મોર્ડન વર્લ્ડમાં સૌથી પહેલા તમે પોતાની જરૂરિયાતને પુર્ણ કરો, તમારાં પરિવારને પ્રાથમિકતા આપો અને ત્યારબાદ બહારની દુનિયા પર ધ્યાન આપો. મદદ કરો, પરંતુ પોતાનું કંઇ ગુમાવ્યા વિના જ. દિલથી નહીં પણ દિમાગથી કામ લો. પોતાની લાઇફને બેલેન્સ રાખો.
આગળની સ્લાઇડ્સમાં જાણો, અન્ય જરૂરી બાબતો અંગે...