તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ટરનેશનક કિસ ડે: વાત્સાયનના કામસૂત્રમાં પણ છે 17 પ્રકારની કિસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે ઇન્ટરનેશનલ કિસ ડે છે. આ દિન નિમિત્તે અમે તમને કિસનું મહત્વ અને કિસના વિવિધ રોમેન્ટિક પ્રકારો વિશે જણાવી રહ્યા છે.

એવું પણ જાણવા મળ્યુ કે જ્યારે એક પુરુષ અને સ્ત્રી કિસ કરે છે ત્યારે બે આત્માઓના મિલન કરતાં બે જીવોની અથડામણ વધુ લાગે છે. "સ્ત્રીઓ પોતાના પાર્ટનર સાથે સંબંધ ગાઢ બનાવવા માટે કિસ કરે છે જ્યારે પુરુષો અંત લાવવા માટે કિસ કરે છે.

આ ચુંબન બે હોઠોનું મિલન છે. તે હોઠથી હોઠનો સ્પર્શ કરી અને હળવા હોઠ દબાવીને કરવામાં આવે છે. પહેલી-વહેલી વાર ચુંબન કરનારા લોકો માટે હોવાથી તેને કરવા માટે કોઈ ખાસ મહેનત કરવાની જરૂર નથી. હા, હજી શરૂઆત હોવાથી શરમ જરૂર આવશે. પરંતુ શરૂઆત ચહેરાની આજુ-બાજુથી કરો, પછી આપમેળે જ હોઠ સુધીનો રસ્તો મળી જશે.

સેક્સમાં કિસ જ ના હોય તો સેક્સ અધુરુ કહેવાય. વાત્સાયનના કામસૂત્રમાં પણ ચુંબનના ઘણાબધા પ્રકાર જણાવવામાં આવ્યા છે. બધા જ પ્રકારનાં ચુંબનમાં મહારથી બનવું કઈં સહેલી વાત નથી. અહીં કામસૂત્રમાં આપેલ એ ચુંબનની ચર્ચા કરવામાં આવી છે જે સહેલાં પણ છે અને અદભુત આનંદ આપે તેવાં પણ છે. આમ તો દરેક જાતની કિસમાંથી અલગ-અલગ જાતની ખુશી અને ભાવના ઉત્પન્ન થાય છે. લાંબી ઉત્તેજનાત્મક કિસથી ટેન્ડર કિસ, બધી જ કિસ સેક્સ લાઇફમાં જોશ અને જુસ્સો વધારી દે છે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, કિસના 17 રોમેન્ટિક પ્રકાર......