ફ્રાન્સ / નાઇસ શહેરમાં 135મી કાર્નિવલ પરેડ, ગણપતિ બાપ્પાનું પણ ફ્લૉટ જુઓ તસવીરોમાં

ફ્રાન્સના નાઇસ શહેરમાં રવિવારે 135મી કાર્નિવલ પરેડ યોજાઇ, જેમાં વિવિધ થીમ પરના ફ્લૉટ જોવા મળ્યા.
ફ્રાન્સના નાઇસ શહેરમાં રવિવારે 135મી કાર્નિવલ પરેડ યોજાઇ, જેમાં વિવિધ થીમ પરના ફ્લૉટ જોવા મળ્યા.
એક ફ્લૉટ ગણપતિ બાપ્પાનું પણ હતું
એક ફ્લૉટ ગણપતિ બાપ્પાનું પણ હતું
કેટલાક ફ્લૉટ વ્યંગાત્મક પણ હતા
કેટલાક ફ્લૉટ વ્યંગાત્મક પણ હતા
જેમ કે એક ફ્લૉટમાં (છેક ડાબે) અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુઠ્ઠીમાં ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંને ભીંસાયેલા દર્શાવાયા છે
જેમ કે એક ફ્લૉટમાં (છેક ડાબે) અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુઠ્ઠીમાં ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંને ભીંસાયેલા દર્શાવાયા છે
અન્ય ફ્લૉટ્સમાં ઓસ્કર ટ્રોફી, ચાર્લી ચેપ્લિન અને બ્રિજિટ બાર્ડોટ્ટના ફ્લૉટનો સમાવેશ થતો હતો
અન્ય ફ્લૉટ્સમાં ઓસ્કર ટ્રોફી, ચાર્લી ચેપ્લિન અને બ્રિજિટ બાર્ડોટ્ટના ફ્લૉટનો સમાવેશ થતો હતો
નાઇસમાં દર વર્ષે યોજાતી કાર્નિવલ પરેડ દેશની સૌથી મોટી ઇવેન્ટ્સમાં સ્થાન ધરાવે છે.
નાઇસમાં દર વર્ષે યોજાતી કાર્નિવલ પરેડ દેશની સૌથી મોટી ઇવેન્ટ્સમાં સ્થાન ધરાવે છે.
આહલાદક સ્ટેચ્યુ જોઈ લોકો આનંદિત થઈ ગયા હતા
આહલાદક સ્ટેચ્યુ જોઈ લોકો આનંદિત થઈ ગયા હતા

DivyaBhaskar.com

Feb 19, 2019, 12:44 PM IST
X
ફ્રાન્સના નાઇસ શહેરમાં રવિવારે 135મી કાર્નિવલ પરેડ યોજાઇ, જેમાં વિવિધ થીમ પરના ફ્લૉટ જોવા મળ્યા.ફ્રાન્સના નાઇસ શહેરમાં રવિવારે 135મી કાર્નિવલ પરેડ યોજાઇ, જેમાં વિવિધ થીમ પરના ફ્લૉટ જોવા મળ્યા.
એક ફ્લૉટ ગણપતિ બાપ્પાનું પણ હતુંએક ફ્લૉટ ગણપતિ બાપ્પાનું પણ હતું
કેટલાક ફ્લૉટ વ્યંગાત્મક પણ હતાકેટલાક ફ્લૉટ વ્યંગાત્મક પણ હતા
જેમ કે એક ફ્લૉટમાં (છેક ડાબે) અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુઠ્ઠીમાં ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંને ભીંસાયેલા દર્શાવાયા છેજેમ કે એક ફ્લૉટમાં (છેક ડાબે) અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુઠ્ઠીમાં ફ્રેન્ચ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંને ભીંસાયેલા દર્શાવાયા છે
અન્ય ફ્લૉટ્સમાં ઓસ્કર ટ્રોફી, ચાર્લી ચેપ્લિન અને બ્રિજિટ બાર્ડોટ્ટના ફ્લૉટનો સમાવેશ થતો હતોઅન્ય ફ્લૉટ્સમાં ઓસ્કર ટ્રોફી, ચાર્લી ચેપ્લિન અને બ્રિજિટ બાર્ડોટ્ટના ફ્લૉટનો સમાવેશ થતો હતો
નાઇસમાં દર વર્ષે યોજાતી કાર્નિવલ પરેડ દેશની સૌથી મોટી ઇવેન્ટ્સમાં સ્થાન ધરાવે છે.નાઇસમાં દર વર્ષે યોજાતી કાર્નિવલ પરેડ દેશની સૌથી મોટી ઇવેન્ટ્સમાં સ્થાન ધરાવે છે.
આહલાદક સ્ટેચ્યુ જોઈ લોકો આનંદિત થઈ ગયા હતાઆહલાદક સ્ટેચ્યુ જોઈ લોકો આનંદિત થઈ ગયા હતા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી