તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્સરીમાં એડમિશન પૂર્વે એક મમ્મીની મુંજવણ, બાળકને ક્યા મીડિયમમાં ભણાવવું? જાણીતા સાઇકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીએ આપ્યા 8 પોઈન્ટ, દરેક વાલીને મળી જશે જવાબ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે. આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે. પ્રશાંતભાઈને એક મમ્મીનો સવાલ મળ્યો હતો. ‘બાળકને નર્સરીમાં દાખલ કરવું છે. પરિવાર ગુજરાતી છે, એજ્યુકેટેડ છે, પણ બધા ગુજરાતી મીડિયમમાં જ ભણેલા છે. મારા પતિ કૉલેજના પહેલાં વર્ષ સુધી ભણ્યા છે અને મેં માસ્ટર કરેલું છે. બાળકને કયાં મીડિયમમાં ભણાવવું?’ જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ.અન્ય સમાચારો પણ છે...