ફ્રાન્સ લેમન ફેસ્ટ / લીંબુ અને સંતરાથી ઢંકાશે ફ્રાન્સ, જૂઓ કેવી હશે લેમન ફેસ્ટિવલની તસવીરો

આવનારા દિવસોમાં ફ્રાન્સ લીંબુ અને સંતરાથી ઢંકાયેલુ જોવા મળશે. આગામી 16મી ફેબ્રુઆરીથી ફ્રાન્સમં લેમન-ઓરેન્જ ફેસ્ટિવલની શરૂઆત થવા જઈ રહી છે.
આવનારા દિવસોમાં ફ્રાન્સ લીંબુ અને સંતરાથી ઢંકાયેલુ જોવા મળશે. આગામી 16મી ફેબ્રુઆરીથી ફ્રાન્સમં લેમન-ઓરેન્જ ફેસ્ટિવલની શરૂઆત થવા જઈ રહી છે.
આ ફેસ્ટિવલની શરૂઆત 1895થી થઈ હતી. જેમાં લીંબુ અને સંતરાથી વિવિધ પ્રકારનાં આકારોમાં સજાવટ કરવામાં આવે છે. આ પ્રથા આજે પણ યથાવત છે.
આ ફેસ્ટિવલની શરૂઆત 1895થી થઈ હતી. જેમાં લીંબુ અને સંતરાથી વિવિધ પ્રકારનાં આકારોમાં સજાવટ કરવામાં આવે છે. આ પ્રથા આજે પણ યથાવત છે.
આ ફેસ્ટિવલનાં કારણે ફ્રાન્સમાં વિદેશી પર્યટકોનાં ઘસારામાં વધારો થાય છે.
આ ફેસ્ટિવલનાં કારણે ફ્રાન્સમાં વિદેશી પર્યટકોનાં ઘસારામાં વધારો થાય છે.
દુનિયાભરના લોકો આ ફેસ્ટિવલની ઉજવણીમાં ભાગ લેશે.
દુનિયાભરના લોકો આ ફેસ્ટિવલની ઉજવણીમાં ભાગ લેશે.

Divyabhaskar

Feb 14, 2019, 05:26 PM IST
X
આવનારા દિવસોમાં ફ્રાન્સ લીંબુ અને સંતરાથી ઢંકાયેલુ જોવા મળશે. આગામી 16મી ફેબ્રુઆરીથી ફ્રાન્સમં લેમન-ઓરેન્જ ફેસ્ટિવલની શરૂઆત થવા જઈ રહી છે.આવનારા દિવસોમાં ફ્રાન્સ લીંબુ અને સંતરાથી ઢંકાયેલુ જોવા મળશે. આગામી 16મી ફેબ્રુઆરીથી ફ્રાન્સમં લેમન-ઓરેન્જ ફેસ્ટિવલની શરૂઆત થવા જઈ રહી છે.
આ ફેસ્ટિવલની શરૂઆત 1895થી થઈ હતી. જેમાં લીંબુ અને સંતરાથી વિવિધ પ્રકારનાં આકારોમાં સજાવટ કરવામાં આવે છે. આ પ્રથા આજે પણ યથાવત છે.આ ફેસ્ટિવલની શરૂઆત 1895થી થઈ હતી. જેમાં લીંબુ અને સંતરાથી વિવિધ પ્રકારનાં આકારોમાં સજાવટ કરવામાં આવે છે. આ પ્રથા આજે પણ યથાવત છે.
આ ફેસ્ટિવલનાં કારણે ફ્રાન્સમાં વિદેશી પર્યટકોનાં ઘસારામાં વધારો થાય છે.આ ફેસ્ટિવલનાં કારણે ફ્રાન્સમાં વિદેશી પર્યટકોનાં ઘસારામાં વધારો થાય છે.
દુનિયાભરના લોકો આ ફેસ્ટિવલની ઉજવણીમાં ભાગ લેશે.દુનિયાભરના લોકો આ ફેસ્ટિવલની ઉજવણીમાં ભાગ લેશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી