તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેરકાયદેસર ખનના મામલામાં IAS બી ચંદ્રકલાના ઘરે CBIની રેડ, એક વર્ષમાં જ વધી 90% ટકા સંપતિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખનઉઃ સીબીઆઈએ શનિવારે આઈએએસ બી. ચંદ્રકલાના લખનઉ સ્થિત રહેઠાણ સહિતની 12 જગ્યાએ રેડ કરી હતી. આ કાર્યવાહી 2012 હમીપુર ખાણ ગોટાળાના કેસમાં કરવામાં આવી હતી. એજન્સીના જણાવ્યા પ્રમાણે, સીબીઆઈ આ મામલામાં અખિલેશ યાદવની પુછપરછ કરી શકે છે. તે મુખ્યમંત્રીની સાથે-સાથે 2012થી 2013 દરમિયાન ખાણ મંત્રી પણ હતા. સીબીઆઈનું કહેવું છે કે આ ગાળામાં જે પણ મંત્રી હતા, તેમની ભૂમિકાની તપાસ કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...