કચ્છમાં કુદરતની કમાલ જોવી છે? જુઓ આ તસવીરો

Natural beauty of kutch captured in picture

Divyabhaskar.com

Jan 07, 2012, 06:43 PM IST

ગુજરાતના સૌથી વિશાળ અને સરહદી જિલ્લા કચ્છમાં કુદરતે ખુલ્લા મને કુદરતી સૌંદર્ય પાથર્યું છે. કદાચ વિશ્વમાં આ એકમાત્ર એવું સ્થળ હશે કે જ્યાં દરિયાકિનારો છે, રણપ્રદેશ છે, પહાડી વિસ્તાર છે અને વિશ્વનું એકમાત્ર સફેદ રણ પણ આ જિલ્લ્લામાં છે. કચ્છની મુલાકાત દરમિયાન જોવા મળેલા કચ્છના કુદરતી સૌંદર્યને કચકડે કંડારવામાં આવ્યું હતું. અમારા રીડર્સ વાસુ વિશાલ દ્વારા મોકલાવવામાં આવેલી આ તસવીરો જુઓ અને કચ્છને માણવાનું પ્લાનિંગ કરો. તમારી પાસે પણ જો આવી તસવીરો હોય તો અમને [email protected] પર મોકલી શકો છો, જેને અમે તમારા નામ સાથે પ્રસિધ્ધ કરીશું. (તસવીરો સૌજન્ય-વિશાલ વાસુ)X
Natural beauty of kutch captured in picture

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી