રાજ્યસ્તરની શુટિંગ સ્પર્ધામાં કચ્છના ત્રણ યુવાનોને સાત મેડલ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં યોજાયેલી સ્પર્ધામાં એક ગોલ્ડ અને છ સિલ્વર સાથે બાજી મારતાં કચ્છીઓ તાજેતરમાં જ અમદાવાદ મિલિટરી એન્ડ રાઈફલ ટ્રેનિંગના સહયોગથી 48મી ગુજરાત સ્ટેટ શુટિંગ ચેમ્પિયનશીપ યોજાઈ ગઈ. જેમાં કચ્છના પાંચ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે પૈકીના ત્રણ સ્પર્ધકોએ જ્વલંત દેખાવ કરી સાત મેડલ જીત્યા હતા. આ સ્પર્ધામાં પુથ્વીરાજ રાઇફલ શુટિંગ ઇન્સ્ટીટયુટ ગાંધીધામના ૬ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ અનેક મેડલ વિજેતા દિલીપ હસુંભા અયાચીએ ૬ મેડલ જીત્યા હતા. જેમાં ૫૦ મીટર ફ્રી પીસ્ટલ ૨૨ એલઆર સીવીલીયનમાં ગોલ્ડમેડલ તથા અન્ય ૩ સિલ્વર મેડલ તથા ૨ બ્રોન્ઝમેડલનો સમાવેશ થાય છે. વધુ વિગતો તસવીર સાથે વાંચવા આગળ ક્લિક કરો.