તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Valsad News Winners Of The Bigwatchchhipa School District39s Kabaddi Competition 042625

મોટાવાઘછીપા સ્કૂલ જિલ્કાક્ષાની કબડ્ડી સ્પર્ધામાં વિજેતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|આવાંબાઈ હાઈસ્કૂલ, વલસાડ ખાતે યોજાયેલા 48મા વાર્ષિક રમતોત્સવમાં મોટાવાઘછીપા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધો હતો. કબડ્ડી ની સમગ્ર જિલ્લામાં ઉત્કૃષ્ટ દેખાવા સાથે વિજેતા બની હતી. વ્યાયામ શિક્ષક મહેશભાઈ અને ડાહીબેને વિદ્યાર્થી ઓને માર્ગદર્શન આપ્યો હતું. વિજેતા થવા બદલ શાળા ના આચાર્ય રાજેશ પટેલે સૌને અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...