તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vapi News Vishnu Festival Of Shri Krishna International School At Vapi Vapi 39dynamic Bharatwan And 035541

વાપી|વાપી ખાતેની શ્રી ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલનો વાર્ષિકોત્સવ ‘ગતિશીલ ભારતવન અને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|વાપી ખાતેની શ્રી ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલનો વાર્ષિકોત્સવ ‘ગતિશીલ ભારતવન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ અવસરે રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, બાળકોના શિક્ષણ આપવાનું મેનેજમેન્ટ સારું હોય તો શાળાનું પરિણામ ચોક્કસ સારું જ આવે છે. આ અવસરે શાળાના ટ્રસ્ટી મહેશભાઇ મુન્દ્રા, વિક્રાંત મુન્દ્રા, શાળા આચાર્યા પ્રિતી મુન્દ્રા,અગ્રણી હિતેશભાઇ સુરતી, ભાજપ અગ્રણી મહેશભાઇ ભટ્ટ, શાળા પરિવાર, બાળકોના માતા-પિતા, વાલીઓ, શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...