તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપી|લાયન્સ કલબ ઓફ વાપી આલ્ફાના પ્રોજેક્ટ ચેરમેન પ્રજ્ઞાબેન પટેલ દ્વારા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|લાયન્સ કલબ ઓફ વાપી આલ્ફાના પ્રોજેક્ટ ચેરમેન પ્રજ્ઞાબેન પટેલ દ્વારા બુધવારે વાપીની એક હોટલમાં કલબના સભ્યો તથા અન્ય લોકો માટે નાંણાકીય રોકાણમાં જાગૃતિ અંગે એક સેમિનારનું આયોજન કરાયું હતું. એમજે ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટના બ્રાન્ચ મેનેજર મુખતાર આલમે કેવ રીતે અને ક્યા તમારા નાણાનું રોકાણ કરવું જોઇએ જેથી કરીને ભવિષ્યમાં તેનો ફાયદો મળી શકે એ વિશે વિતગે માહિતી સભ્યોને આપી હતી.

અન્ય સમાચારો પણ છે...