તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વનરાજ કોલેજ NSSએ બાળકોને પતંગ, ફીરકી લાડુ વિતરણ કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર|ધરમપુરની વનરાજ કોલેજમાં ચાલતી NSS દ્વારા આસુરા ગામની કાનજી ફળીયા વર્ગ શાળાના 50 ગરીબ બાળકોને પતંગ, ફીરકી અને લાડુનું વિતરણ કરી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર શૈલેષ રાઠોડ, પ્રો.ઓ. ભરતભાઈ રાઠોડ, પૂર્વ સરપંચ ઝવેરભાઈ, નટુભાઈ રાઠોડ સહિત 20 જેટલા સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...