તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઇન દવા મુદ્દે વલસાડ કેમિસ્ટ એસો.ની આજે રેલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ | કેમિસ્ટ એસોસિએશન દ્વારા 8 જાન્યુઆરીએ ઓનલાઇન દવા વેચાણ મુદ્દે વિરોધ કરવા રેલીનું આયોજન કરાયું છે.ઓલઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સના એલાનના ભાગરૂપ આ રેલી કાઢવામાં આવશે. કોર્ટ દ્વારા પણ ઓનલાઇન દવા વેચાણ રોકવા માટે આદેશ હોવા છતાં સરકારે કોઇ કાર્યવાહી ન કરતા મંગળવારે વલસાડ વિભાગ કેમિસ્ટ એસોસિએશનના સભ્યો રેલી કાઢી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે.આ સાથે કલેકટરને આવેદન પત્ર આપશે.

અન્ય સમાચારો પણ છે...