તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિષ્કાળજી|ચલાના પોકેટ ગાર્ડનની સંભાળ ન રખાતા ખંડેર બન્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી પાલિકા વિસ્તારમાં સુશોભન માટે પોકેટ ગાર્ડન બનાવવામાં આવ્યા છે. પરંતુ જાળવણીનાં અભાવે હાલમાં જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. ચલા પોલીસ ચોકીનાં નજીકમાં જતનનાં અભાવે પોકેટ ગાર્ડન અતિબિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. તો પાલિકા દ્રારા જાળવણી કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...