તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોમર્સ કોલેજ NCC કેડેટ દ્વારા ટ્રાફિક એવરનેશ કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|સિટી ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ દ્વારા ને.હા.48 પર ધરમપુર ચોકડી પાસે ટ્રાફિક એવરનેશનું આયોજન કરાયું હતું.જેમાં કોમર્સ કોલેજના 10 એનસીસી કેડેટોએ ટ્રાફિક પોલીસ સાથે રહીને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અને તેના ભંગ બદલ સજા તેમજ દંડની માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...