તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Valsad News Today The Annual Festival Of Sevgi Sarvoday High School Will Be Held 041225

આજે સેગવી સર્વોદય હાઈસ્કૂલનો વાર્ષિકોત્સવ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|સેગવી વિભાગ કેળવણી મંડળ સંચાલિત સર્વોદય હાઈસ્કૂલ દ્વારા શનિવારે સર્વોદય કલા ઉત્સવ- 2019નું આયોજન કરાયું છે. જેમાં ઉદઘાટક તરીકે વલસાડના ધારસભ્ય ભરત પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. અનેક મહાનુભાવો તેમજ ગ્રામજનોની હાજરીમાં યોજાનાર આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાશે. હાસ્ય કલાકાર રમેશ ચાંપાનેરી ઉપસ્થિત સૌને પેટ પકડીને હસાવશે. આ કાર્યક્રમમાં હાજર રહી બાળકોના ઉત્સાહને વધારવા શાળાના આચાર્ય નટવરલાલ પટેલ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...