તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhilad News The Bodies Of Bhilad Chc Patient Were Found From The Canal Network 021046

ભીલાડ CHCના દર્દીની લાશ નહેરનાં નાળામાંથી મળી આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરીગામ ગ્રામપંચયત ના તળાવ પાસે થી પસાર થતી નહેર નીચે નાળા માંથી શનિવાર ના રોજ સવારે 10 કલાકે સંજાણ રાઈવાડી ના 60 વર્ષીય આધેળ નાનુભાઈ ગોપાળભાઈ હળપતિ ની લાશ મળી આવી હતી.આધેડ ભીલાડ સરકારી હોસ્પિટલમાં માં સારવાર લઇ રહેલો હતો.જે શુક્રવાર ના રોજ સાંજે 6 કલાક બાદ હાથ માં લગાવેલ વેનફ્લો સાથે નીકળી ગયો હતો.આધેડ ની લાશ અંગે ની જાણ સરીગામ પંચાયત ના ઉત્સાહી સભ્ય આશિષ આહીરે ભીલાડ પોલીસ ને કરી હતી.ભીલાડ પોલીસ લાશ નો કબજો લઇ પીએમ કરી લાશ ને તેમના વાલી વારસ ને સોપો હતી.

અન્ય સમાચારો પણ છે...