તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીની જ્ઞાનગંગા સ્કુલમાં સ્પોર્ટસ ડે યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીની જ્ઞાનગંગા અંગ્રેજી માઘ્યમ સ્કુલમાં સ્પોર્ટસ ડે યોજાયો હતો.જેમાં દોડ, ઉંચીકૂદ, રસ્સી ખેંચ, ફૂટબોલ, વોલીબોલ, રિલેદોડ વગેરે રમતોનું આયોજન કરાયું હતું. જેમાં ઇન્ડિયા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમનાં ઇન્ટરનેશનલ ખેલાડી ગણેશ મુહડકર, અનિલ ગારિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. વિવિઘ રમતોનાં જીતનાર વિઘાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતાં. કાર્યક્રમમાં ફાઉન્ડર ટ્રસ્ટી રમણભાઇ પટેલ, સવિતાબેન પટેલ, સંસ્થાનાં ચેરમેન સંદીપ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...