તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાંડી ટંડેલ હાઈસ્કૂલમાં સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડુંગરી|વલસાડની દાંડી ટંડેલ હાઈસ્કૂલમાં શુક્રવારે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ધો.8 થી 12 ના વિધાર્થીઓએ દોડ, ખો-ખો, લીંબુ ચમચી,રસ્સી ખેંચ સહિતની કુલ 15 રમતોમાં ભાગ લીધો હતો.દાંડી કેળવણી મંડળના પ્રમુખ સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.શાળાના આચાર્ય કિશોરભાઈ પટેલે વિજેતા વિધાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...